ફણગાવેલા મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050

#GA4
#Week11
#Sprouts
આપના શરીર ને પ્રોટીન અને વિટામિનનું સલાડ તૈયાર થઈ ગયું આપણા શરીરના બહુ જ લાભદાયક છે

ફણગાવેલા મગનું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)

#GA4
#Week11
#Sprouts
આપના શરીર ને પ્રોટીન અને વિટામિનનું સલાડ તૈયાર થઈ ગયું આપણા શરીરના બહુ જ લાભદાયક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minit
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીમગ
  2. 2 ગ્લાસ પાણી
  3. 2ટામેટાં
  4. મીઠું મરચું ધાણાજીરું સ્વાદ અનુસાર
  5. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

20 minit
  1. 1

    સર્વપ્રથમ એક વાટકી મગ પાણીમાં પલાળી દેવા ના બીજા દિવસે પાણીમાંથી બહાર કાઢી ને ચાણીમાં અંદર કાપડ મુકીને ઉગવવા મૂકવાના

  2. 2

    ઉગી ગયા પછી એક બાઉલમાં લય લેવાના તેમાં મીઠું,મરચું, ધાણાજીરૂ નાખીને હલાવી લેવાનું.

  3. 3

    ટામેટાં નુ કટીંગ કરીને ટામેટાં ને ડેકોરેટ કરવાનુ આથી આપના શરીર માને પ્રોટીન અને વિટામિનનું સલાડ તૈયાર થઈ ગયું આપણા શરીરના બહુ જ લાભદાયક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

Similar Recipes