રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 1 ચમચી બટર નાંખી એ બટર ઓગળે પછી તેમાં બટાટાની સ્લાઈસ નાખે અને શેકવી પછી તેમાં સ્લાઈસ કરેલા કાંદા નાખી ને શીખવા એક બાઉલમાં કાઢી લેવા
- 2
પછી એક બાઉલમાં 3 ઈંડા નો યોક કાઢી લેવું.. તેને બરોબર હલાવી તેમાં ચોપ કરેલા ટામેટા, લીલા જીણા મરચાં લાલ મરચું પાઉડર ગરમ મસાલો મીઠું અને ધાણાજીરું નાખીને બરાબર હલાવો
- 3
એક પેન ગરમ કરવું તેમાં ૧ ટેબલસ્પૂન બટર નાંખી તૈયાર કરેલું મિશ્રણ તેમાં નાખી બરોબર હલાવી દેવું એક બાજુ બરોબર પકાઈ જાય પછી એને ફેરવી બીજી બાજુ શેકવું આખી આમલેટ બરોબર શેકાઈ જાય એટલે એને પ્લેટમાં ગરમ ગરમ સર્વ કરો...
- 4
૧ તપેલીમાં પાણી નાખીને ઈંડા બાફેવા મુકો, બફય જાય ત્યારે તેને છાલ કાઢી ને ચાટ મસાલો નાખી સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ ઓમલેટ ઇંડાં વગર (Bread Omelette Recipe in Gujarati)
10 મિનિટ માં જલદી થી બની જતી વાનગી....બાળકો ને બહુજ ભાવસે.1વાર જરુર ટ્રાય કરજો....નામ પર ના જતા...ઓમલેટ પણ ઇંડા વિના... Jigisha Choksi -
-
-
ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati)
#GA4#Week2 સવાનો બ્રેકફાસ્ટ હેવી અને હેલ્ધી હોયતો પુરો દિવસ સુધી એનર્જી મલીરહે છે ઈંડા માં પ્રોટીન અને વિટામિન ખુબજ સરસ હોય અને આ નાસ્તો કરી લો પછી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથીssર કપ Subhadra Patel -
-
-
દિલ શેપ ઓમલેટ (Dil Shape Omelette Recipe In Gujarati)
ઈંડા માં થી બનેલી ઓમલેટ એ યુનિવરસલ વાનગી છે જે તમને દુનિયા નાં દરેક ખૂણે સરડતા થી મલી રહે છે. Santosh Vyas -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
વેજ.ટમેટો સૂજી ઓમલેટ (Veg Tomato sooji omelette Recipe In Gujarati)
આ ટમેટો ઓમલેટ વેજ. છે આમાં મે ઇડા ની બદલે સૂજી નો ઉપયોગ કર્યો છે #GA4#Week2 Rasmita Finaviya -
-
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
ગોટા (Gota Recipe in Gujarati)
#GA4#WEEK9#Fried#COOKPADINDIA#COOKPADGUJ અળવી નાં પાન નો મોટાભાગે પાત્રા બનાવવા માટે ઉપયોગ થાય છે. મેં આ પાન નો ઉપયોગ કરી ને ગોટા તૈયાર કરેલ છે. Shweta Shah -
ટોમેટો ઓમલેટ (Veg. Tomato Omelette Recipe In Gujarati)
#ડીનરટોમેટો આમલેટ ને સંભાર અને કૉકોનત ચટણી સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
-
-
-
-
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
-
વેજી & સુજી મીની ઉત્તપમ (Veg. Suji Mini Uttapam Recipe In Gujarati)
નાના બાળકો ને વેજીટેબલ્સ ખવડાવવા માટે એક આકર્ષક અને ટેસ્ટી, પૌષ્ટિક વાનગી તૈયાર કરી છે.#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14124323
ટિપ્પણીઓ