હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

આ એક શિયાળાની વાનાગી છે. જે ખુબ જે સ્વધિષ્ટ છે

હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)

આ એક શિયાળાની વાનાગી છે. જે ખુબ જે સ્વધિષ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામપાલક
  2. 100 ગ્રામવટાણા
  3. 1કેપ્સિકમ
  4. 2 ટીસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  5. 2લીલી ડુંગળી
  6. 50 ગ્રામકોથમીર
  7. 7કે 8 કાજુ
  8. 1 ટીસ્પૂનજીરા
  9. 1 ચમચીકાળા મરી
  10. 1 ટીસ્પૂનગરમ મસાલા
  11. 1 ટીસ્પૂનચાટ મસાલા
  12. સ્વાદ મુજાબ મીટ્થુ
  13. 50 ગ્રામપનીર
  14. 2tspn બેસન
  15. 3tspn બ્રેડ crumbs
  16. 2 ચમચીતેલ
  17. 1ડુંગળી
  18. 4બટાકા બાફેલા ક્રશ
  19. 3લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા એક બાઉલ માં તેલ લો ને ગરમ થાવ દ્યો. ત્યરબાદ જીરા નાખીને સંતાલી લો. ત્યરબાદ તેમા ડુંગળી નાખીને સાંતલી લો.ત્યરબાદ કાજુ ઉમેરો. અને સંતાલી લો.

  2. 2

    ત્યરબાદ આદુ લસણની પેસ્ટ ઉમેરો.

  3. 3

    ત્યરબાદ વટાણા કેપ્સિકમ લીલી ડુંગળી નાખીને સાંતલી લો.

  4. 4

    હવે સ્વાદ મુજાબ મીટ્થુ,ગરમ મસાલા, લીલા મરચા,ચાટ મસાલા, બ્લેક મરી પાઉડર,ધાણા ઉમરી સેકી લો.

  5. 5

    ત્યરબાદ પાલક ઉમરી થોડી સમય તેને સંતાલી લો.

  6. 6

    આ સંતલેલુ મિશ્રણ ને થંડુ પડવા દ્યો... ત્યરબાદ મિશ્રણ ને ગ્રેવી બનાવો..

  7. 7

    ત્યરબાદ એક બિજા બાઉલ માં ગ્રેવી, બટાકા, પનીર, 2 ટીસ્પૂન બેસન, 1 ટીસ્પૂન બ્રેડ ક્રમ્બ્સ,ધાણા ઉમેરો.

  8. 8

    ત્યરબાદ તે મિશ્રણ ના નાના નાના ટીક્કા બનાવી લો.

  9. 9

    ત્યાટબાદ તેમના પર બ્રેડ ક્રમ્બ્સ લગાવી તેલ મા ફ્રાય કરી લો.

  10. 10

    હારા ભરા કબાબ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
illaben makwana
illaben makwana @ilamakwanacookpad
પર
Botad
i like to make new recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes