કાવો(Kavo Recipe in Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસપાણી
  2. બુનદાણા કોફી
  3. 1/2ચમચી મરી
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ચપટીસંચળ
  6. 1 ટુકડોઆદુ નો રસ નાનો
  7. 1 ચમચીલીંબુ નો રસ
  8. ચપટીસૂઠ ભૂકો
  9. ચમચીજામનગર માં તો કાવા નો મસાલો મળે છે તે અડધી

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી ને એક તપેલીમાં લઈ લો

  2. 2

    પાણી ગરમ કરી તેમાં મરી કોફી ના 3દાણા યા 1/2ચમચી નાખી આદુ નો રસ મીઠું સંચળ નાખી કવો ગરમ થઈ જાય એટલે તેમાં લીંબુ નો રસ નાખી તૈયાર કરો.

  3. 3

    કોફી દાણા એટલે એ જુદી પડીકી મળે છે.

  4. 4

    મે કાવા સાથે મસાલા ખારેક ને આથેલાં આમળા મૂકયા છે.

  5. 5

    ખારેક જે સૂકી આવે છે તેને પલાળી ને રાખી છે તેમાં સંચળ મરચાં નો ભૂકો ચાટ મસાલો નાખયો છે. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes