બાવળના ગુંદની રાબ (કૈરુ)(Gund ni rab recipe in Gujarati)

Kapila Prajapati @kapilap
#MW1
શિયાળામાં કૈરુ ખાવાથી કમળ ના દુખાવો થતો મટી જાય છે
બાવળના ગુંદની રાબ (કૈરુ)(Gund ni rab recipe in Gujarati)
#MW1
શિયાળામાં કૈરુ ખાવાથી કમળ ના દુખાવો થતો મટી જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં ઘી નાખીને ગેસ પર મૂકો તેમાં ગોળ નાખી મિક્સ કરો.
- 2
ગંઠોડા પાઉડર સૂંઠ પાઉડર ઉમેરી ને મિક્સ કરો પછી તેમાં
- 3
ગૂદ મિક્સ કરો પછી પાણી ઉમેરી પછી ધીમા તાપે હલાવો.
- 4
પાંચ મિનિટ સુધી હલાવો પછી તેને બાઉલમાં કાઢી ઉપર બદામ ને ખસખસ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાબ(Rab recipe in Gujarati)
#MW1શિયાળા એ પોતાના આગમન ની છડી પોકારી દીધી છે. વાતાવરણ માં ગુલાબી ઠંડી ની અસર દેખાઈ છે. આપણા રસોડા વિવિધ શિયાળુ વાનગી થી મહેકવા લાગે છે.રાબ એ બહુ પ્રચલિત, સ્વાસ્થ્યપ્રદ શિયાળુ પીણું છે જે શરદી માટે પણ લાભદાયી છે. વિવિધ લોટ થી બનતી રાબ , ગૂંદ થી પણ બને છે.આજે હું અહી ઘઉં ના લોટ ની અજમાં વાળી રાબ પ્રસ્તુત કરું છું.ગરમાગરમ રાબ આપણા શરીર ને અંદર થી પણ ગરમી આપે છે. Deepa Rupani -
-
ગુંદરની રાબ (Gundar ni Raab Recipe in Gujarati)
#MW1શિયાળાની ઋતુમાં શરીરને ગરમી આપતી રાબનો પાઉડર બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ પાઉડર ઉમેરીને 5 મિનિટમાં જ રાબ બનાવીને લઈ શકાય છે.ગુંદર ઘી માં તળીને ડ્રાય ફ્રુટ પાઉડર અને શિંગોડાના લોટ વડે આ રાબનો પાઉડર બનાવ્યો છે.ગુંદર હાડકાં અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે.નબળાઈ તેમજ થાક દૂર થાય છે.ડ્રાય ફ્રુટ જરૂરી વિટામિન પૂરાં પાડે છે.શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે. Urmi Desai -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
-
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1#vashanaકાચો ગુંદ અને કાટલાં નો મસાલો નાખી બનાવેલ કાટલુ ખાવાથી કમરનો દુખાવો થતો નથી અને ડિલીવરી મા પણ ખવડાવવા માટે આવે છે Bhavna Odedra -
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
-
મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)
#MW1 #વસાણુંઆ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો. Krishna Joshi -
ગુંદ ની ચીક્કી (Gund Chikki Recipe In Gujarati)
#GA4#Week18# Chikkiગુંદરના ખૂબ ઘણા બધા હેલ્થ બેનીફીટ્સ છે શિયાળામાં લેડીસ એ અચૂક પણે ગુંદરનો સેવન કરવું જોઈએ ...આપણે અલગ-અલગ ઘણી રીતે ખાઈએ છીએ. ગુંદરપાક કરીએ ...ગોળપાપડી કે કાટલું કે ખજૂર પાક માં ઉમેરીએ ....આજે અમે એને એક નવા જ રૂપમાં ચીકી ફોર્મ માં બનાવી છે ખુબ સરસ લાગે છે જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryગોળ ખાવાથી એનર્જી/ શક્તિ મળે. આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.તો ગોળ અને ઘંઉના લોટ વડે ફટાફટ બની જતી આ વાનગી શીરો જે સુવાવડ બાદ પ્રસુતાને આપવામાં આવે છે. શિયાળામાં ગરમ ગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Urmi Desai -
-
-
કાચા ગુંદર નો શીરો(Kacha gundar no sheero recipe in Gujarati)
#MW1કાચો ગુંદ ખાવા થી કમર ના દુખાવો થતો નથી ને સુંઠ થી શરદી નથી થતી Bhagyashreeba M Gohil -
-
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1.#રાબ#પોસ્ટ 4રેસીપી નંબર ૧૨૨શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળામાં શક્તિવર્ધક વસ્તુ ખાવાથી ,આખા વરસની શક્તિ મળી જાય ,અને આ રાબ ગુદર, અને વસાણા ,યુક્ત હોવાથી શરીરમાં ખૂબ જ શક્તિ પ્રદાન થાય છે. Jyoti Shah -
રાબ(Rab Recipe In Gujarati)
#ઇન્ડિયા૨૦૨૦#વેસ્ટરાબ વિસરાતી વાનગી માં આવે ઠંડીની ઋતુ હોય કે ચોમાસાની ઋતુ હોય શરીરને ગરમી આપવા માટે આપણે ઘઉંની સૂંઠ વાડી અને ગોળ વાળી રાબ લઈએ છીએ પરંતુ હવે અલગ અલગ સુપ બનાવીએ છીએ પણ રાબ નું સ્થાન તો અલગ જ છે. Manisha Hathi -
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
-
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda -
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128252
ટિપ્પણીઓ