ગુંદ પાક (Gundar Pak Recipe in Gujarati)

Darshna Rajpara @darsh
#trend1
ગુંદર પાક એ શિયાળા માં જમાતું વસાણું પાક છે સવાર માં લેવાથી સાંધા ના દુઃખાવા માં ફાયદો થાય છે
ગુંદ પાક (Gundar Pak Recipe in Gujarati)
#trend1
ગુંદર પાક એ શિયાળા માં જમાતું વસાણું પાક છે સવાર માં લેવાથી સાંધા ના દુઃખાવા માં ફાયદો થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ગુંદ ને તળી લો અને તેને ઠંડો થવા દો
- 2
એક પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ખાંડ ની દોઢ તાર ની ચાસણી બનાવો.
- 3
વધેલા ઘી માં માવા ને ખમણી ગુલાબી રંગ નો શેકી લો.
- 4
શેકેલા માવા માં ટોપરા નો ભૂકો અને ખાંડ ની ચાસણી ઉમેરી લો અને બરાબર મિક્સ કરી થોડી વાર સુધી હલાવો એક નાની થાળી માં ઢાળી દો
- 5
ઠંડો થાય એટલે મનપસંદ આકાર આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ગુંદર પાક શિયાળા માં બનાવવા માં આવતી મીઠાઈ / વાસણા નો પ્રકાર છે. ગુંદર પાક માં ઉમેરવા માં આવતી વસ્તુઓ એને આરોગ્યવર્ધક બનાવે છે. આ એક સ્વાદિષ્ટ અને ગુણકારી મીઠાઈ છે જે શિયાળા દરમ્યાન ખાવાથી શરીર ને ખૂબ ફાયદો થાય છે.#WK2#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
#trend શિયાળો આવે છે એટલે મેં આજે ગુંદર પાક બનાવીયો છે... બાળકો ને પણ ભાવે તેવો માવા વાલો... ઓછા વસાણાં વાલો....emyuniti વધારે તેવો ઓછા ઘી વાલો... ટેસ્ટી...😋Hina Doshi
-
ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
#trend શિયાળામાં ખુબજ ગુણ કરી એવો ગુંદર પાક જે ખુબજ સરળ રીતે બનાવ્યો છે. Kajal Rajpara -
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
ગુંદર પાક( Gundar paak recipe in Gujarati
#trendઆ એક શિયાળા માં ખવાતું વસાણું છે. સુવાવડ માં પણ આને ખવડાવવામાં આવે છે. Nilam patel -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
ગુંદર પાક
#શિયાળાબાળકો ને પણ ભાવે તેવુ વસાણુંઆનો ટેસ્ટ ટોપરા પાક જેવો છે. Bhavita Mukeshbhai Solanki -
કાટલા પાક (Katla Pak recipe in Gujarati)
#માઇઇબુકઆ પાક સુવાવડમાં ખૂબ જ ગુણકારી છે,અને શિયાળામાં પણ લેડીસ ખાઈ તો સ્ફૂર્તિ રહે છે,અને કમરના દુખાવામાં રાહત થાય છે .... Bhagyashree Yash -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
ગુંદર પાક/ગુંદ બરફી (Gundar Paak Recipe In Gujarati)
#મીઠાઈમાત્ર 5૫ સામગ્રી થઈ આ મીઠાઈ વાનગી ઘી વગર બને છે. ગુંદર આપણા હાડકા ને ગરમાટો આપે ને મજબૂત કરે છે. Jasmin Motta _ #BeingMotta -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
ગુંદર પાક (Gundar pak Recipe in Gujarati)
#MW1# mid Week challange#cookpadindia#cookpadgujrati શિયાળો આવ્યો એટલે અડદિયા,ગુંદર પાક,ગોળ પાપડી ઘણી જાતની વેરાઈટી બનાવીએ છે, આજે મેં ગોળપાપડી માં ખાન્ડેલા ગુંદર, મીક્ષ ડ્રાયફ્રુટ અને ગોળ નાખીને બનાવી છે, ખુબ જ સરસ થઈ છે તો તમારી સાથે રેસીપી શેર કરું છું😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે Falguni Shah -
આથેલો કાચો ગુંદ (Athela Raw Gund Recipe In Gujarati)
જેને કમર દુખતી હોય તેને આથેલો કાચો ગુંદ ખાવાથી ફાયદો થાય છે. Jyotsana Prajapati -
ગુંદર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#ગુંદર પાક આ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ વસાણું છે ગુંદરને શેકીને અથવા તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે ડીલેવરી બાદ મહિલાઓને આ ગુંદરપાક ખાવાથી કમરનો દુખાવો થતો નથી Kajal Chauhan -
ગુંદરપાક (Gundar Pak recipe in Gujarati)
#MW1# ઈમ્યૂનિટી રેસિપી ગુંદર પાક ખૂબ જ હેલ્થી અને ભરપૂર ઈમ્યૂનિટી નો સ્ત્રોત છે.શિયાળા માં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે... Ruchi Kothari -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
ગુંદર પાક
#શિયાળા#ગુંદર પાક એ સુવાવડી સ્ત્રીઓ ને ખવડાવે છે.જેથી તેમને કમરની તકલીફ થી બચાવી શકાય છે અને શરીર ફરીથી શક્તિ પ્રાપ્ત કરે છે. Jyoti Ukani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગુંદર પાક(Gundar Paak Recipe In Gujarati)
શિયાળા ની મોજ..... બહુ ઓછી વસ્તુ અને ઝડપથી બની જતો ગુંદર પાક....... Sonal Karia -
ગુંદર પાક(Gundar pak Recipe in Gujarati)
#GA4#week9#Mithai#dryfruits...આમ તો આપણે દિવાળી ના સમેય માં મીઠાઈ બાર થી લાવતા હોઈ એ છીએ પણ આ વર્ષે કોરોના માં લીધે બાર થી લેવાનું ટાળી રહ્યા છીએ એટલા માટે મે આજે શિયાળા માં ખૂબ ભાવે એવી મીઠાઈ ઘરે જ બનાવી છે. Payal Patel -
કોપરા પાક
👉શિયાળા માં ખવાતો પાક ...👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો..... Payal Nishit Naik -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13760187
ટિપ્પણીઓ (13)