ચીઝ ગાર્લિક મસાલા પાઉં(Cheese garlic masala pav recipe in Gujarati)

Mauli Mankad @cook_27161877
ચીઝ ગાર્લિક મસાલા પાઉં(Cheese garlic masala pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી.
- 2
ત્યાર બાદ ગેસ પર લોઢી અથવા પેન માં મધ્યમ ફલેમ પર તેલ મૂકી પહેલા મસાલા શીંગ ને સાંતળવી, પછી તેમાં એક મોટી ચમચી લાલ ચટણી નાખી ફરી સાંતળવું.
- 3
ત્યાર બાદ આ મિશ્રણ પર ચીઝ સ્લાઈસ ગોઠવી 1 મિનિટ સુધી ગરમ થવા દેવું. પછી પાઉં ને વચ્ચે થી કાપી તેમાં સીંગ અને ચટણી વાળું મિશ્રણ લોઢી પર થી એવી રીતે લેવું જેથી મસાલો બધો પાઉં માં આવી જાય.
- 4
ત્યાર બાદ 1 મિનિટ સુધી મિશ્રણ વાળા પાઉં ને લોઢી પર શેકી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
મસાલા સીંગ સ્લાઈસ (Masala Peanuts Slice Recipe in Gujarati
#GA4#week12#peanut#COOKPADGUJRATI#CookpadIndia કોઈ પણ સેન્ડવીચ સ્ટોર પર આ વાનગી સહેલાઈથી મળી જાય છે. આ ડિશ ખાવામાં એકદમ સરસ છે અને ફટાફટ ઘરે પાંચ જ મિનિટમાં બની જાય છે. મેં અહીં ઘરે બનાવેલી મસાલા શીંગ નો જ ઉપયોગ કર્યો છે તમારી પાસે ના હોય તો તમે તૈયાર લાવી શકો છો. Shweta Shah -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha -
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે. Aditi Hathi Mankad -
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે. Disha Prashant Chavda -
-
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું Falguni Shah -
મસાલા પાઉં વીથ મેયોનીઝ (Masala Pav With Mayonnaise Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાઉં મુંબઈનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેનો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. સાંજના નાસ્તા સમયે આ સ્ટ્રીટ ફૂડને વધુ પસંદ કરવામાં આવે છે. પાઉં અથવા બ્રેડ સ્લાઇસ ને ટોમેટો ઓનીયન સ્પાઇસી મસાલામાં મીક્સ કરી આ વાનગી બનાવવામાં આવે છે. મસાલા પાઉં પર મેયોનીસનું ટોપીંગ કરી મેં મસાલા પાઉં વીથ મેયોનીઝ બનાવ્યું છે. જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani -
પેરી પેરી મસાલા પાઉં (Peri Peri Masala Pau Recipe In Gujarati)
#GA4#Week 16#PERI PERI- પાઉં ની ઘણી રેસિપી આપણે જોઈ છે અને ખાધી પણ છે.. છતાં જ્યારે પણ કોઈ નવી ડીશ જોઈએ તો ખાવાનું મન થયા વિના ન રહે..😋 તો માણો વધુ એક મસાલા પાઉં ની નવી રેસિપી..😋☺️ Mauli Mankad -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8મારા બાળકો ને મસાલા પાઉં બહુ ભાવે છે.નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે ખાઈ શકો છો અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
ફેમસ રસ પાઉં(ras pav recipe in gujarati)
રસ પાઉં એ જામનગરની મોસ્ટ ફેવરિટ અને most famous street food dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે રેસીપી આપણે જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે સાતમના દિવસે પણ આપણે લઇ શકાય છે#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
રસ પાઉં(ras pav recipe in gujarati)
#ફટાફટ#weekend Post.આ રસ પાઉં જામનગર ની પ્રખ્યાત ડિશ છે.જે મે ઘર પર બનાવી છે. બહુ ટેસ્ટી ને ઓછી વસ્તુ માં બની જાય છે. તમને ગમે એવી આશા રાખું છું🙏😊 Sweetu Gudhka -
વડા પાઉં (Vada Pav recipe in Gujrati)
#Momઆ વડા પાઉં મે મારા સન માટે બનાવ્યા છે તેને ખૂબ પસંદ છે. Jagruti Desai -
-
મસાલા શીંગ(Masala Sing Recipe in Gujarati)
#GA4#week12#post2#peanutઘરે મસાલા શીંગ બહુજ સરસ બને છે, દાબેલી કે રગડા પેટીસ માટે હું ઘરે જ મસાલા શીંગ બનાવુ છુ, બાળકો ને પણ મસાલા શીંગ બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)
#trend1#week1 નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋 Bhavisha Manvar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14143996
ટિપ્પણીઓ (2)