મસાલા શીંગદાણા (Masala shing recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગફળી લઈ તેમાંથી શીંગદાણા નીકાળો.
- 2
એક પેન મા તેલ ગરમ કરવા મુકો
- 3
તેલ મા જીરુ ઉમેરો. જીરુ શકાય જાય પછી તેમા શીંગદાણા ઉમેરી બરાબર શેકાવા દો. હલાવતા રહો.
- 4
શીંગદાણા ને ડીસ મા કાઢી લો. હવે તેમા બધા જ મસાલા ઉમેરી હલાવો.
- 5
તૈયાર છે મસાલા શીંગદાણા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. Parul Patel -
-
-
-
મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)
#MRCઆ ચટપટા શીંગદાણા ને ફરાળ માં પણ જમી શકાય છે Darshna Rajpara -
મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)
#MRC#monsoon season challengeઆ મસાલા શીંગ દાણા ને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jayshree Doshi -
-
-
બાફેલી મસાલા શીંગ (Bafeli Masala Shing Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ હતો તો મેં બાફેલી સિંગમાં થોડો મસાલો કરી અને મસાલા શીંગ ચાટ બનાવ્યું આ ચટપટી શીંગ ખાવાની નાના-મોટા બધાને મજા આવે છે. Sonal Modha -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ એ દરેક ચાટ, ભેળ,અને બીજી ઘણી બધી વાનગીઓમાં ચટપટો અને ક્રંચી સ્વાદ લાવવા માટે ઉપયોગ થાય છે. Stuti Vaishnav -
-
-
-
-
-
-
-
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati) Bharati Lakhataria
કચ્છી દાબેલીમાં મસાલા શીંગ યુઝ કરવામાં આવે છે અને કોઈપણ ચાટ ડીશ હોય તેમાં ઉપર થોડી મસાલા શીંગ ભભરાવીએ એટલે એ ડિશ નો સ્વાદ ડબલ થઈ જાય. આ મસાલા શીંગ એકદમ ચટપટી અને ટેસ્ટી હોય છે. જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. બજાર માથી બાલાજી અને હલ્દીરામ ની શીંગ લઈએ છીએ ટેસ્ટ મા સેમ એવી જ લાગે છે . Sonal Modha -
બટાકા ચિપ્સ મસાલા શિંગ (Bataka Chips Masala Shing Recipe In Gujarati)
#LB આજ અગીયારસ છે તો બાળકોને ભાવે તેવો નાસ્તો. HEMA OZA -
-
-
-
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#મુંગ મસાલા....મગ એક પૌષ્ટિક આહાર છે. મારા ઘરે તો દર બુધવારના દિવસે મગ બને છે. anudafda1610@gmail.com -
-
મસાલા શીંગ સ્લાઈસ (Masala Shing Slice Recipe In Gujarati)
#GA4#Week26 આ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ક્યારેક નાસ્તા માં હલકું ખાવા ની ઈચ્છા હોય તો આ બનાવી શકાય છે. Vaibhavi Kotak -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
જે આપણે દાબેલી ભેળ બનાવવા મા બાર થી લ્યે છી તેવા જ આજે આપણે ધરે બનાવશું એકદમ બાર જેવા જ ટેસ્ટી લાગે છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180492
ટિપ્પણીઓ