વેજિટેબલ પાવભાજિ ફોનડ્યુ (Vegetable Paubhaji Fondue Recipe In Gujarati)

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot

વેજિટેબલ પાવભાજિ ફોનડ્યુ (Vegetable Paubhaji Fondue Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ /૨કલાક
  1. બાફેલા બટેટા
  2. ૧/૨ વાટકીકોબી ખમનેલી
  3. ૧/૨ વાટકીફ્લાવર ખમણેલું
  4. 1/2 વાટકીબીટ ખમણેલું
  5. ૧ ચમચીલસણ પેસ્ટ
  6. ડુંગળી સુધારેલી
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૨ ચમચીપાવભાજી મસાલો
  9. ૨ ચમચીલાલ મરચુ
  10. ૧ ચમચીહળદળ
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧ /૨કલાક
  1. 1

    લોયા મા તેલ મકી કોબી,બીટ,ફ્લાવર, ડુંગળી, મીઠુ,બ્ધા મસાલાનાખી મિક્સ કરી ચઢવા દ્યો

  2. 2

    ૧/૨ગ્લાસ પાની,બટેટા નાખી મિક્સ કરી ૫મિનીટ ચઢવા દ્યો પાવ સાથે અથવા હોમમેડ મિની પાવ સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

Similar Recipes