તુવેરદાણા ની ડખી(Tuardana Curry recipe in Gujarati)

# MW2
શિયાળામાં વાનગીઓ બનાવવા ની અને ખાવા ની ખૂબ મજા આવે છે.આજે મે મારા પરિવાર માટે સ્વાદિષ્ટ દેશી ડીશ તૈયાર કરી છે.જુવાર ના રોટલા,તુવર દાણા ની ડખી,નાંગલી ની પાપડી,લીલી હળદર ની કચુંબર અને છાશ.તુવર દાણા ની ડખી એક વિસરાતી દેશી વાનગી છે.
તુવેરદાણા ની ડખી(Tuardana Curry recipe in Gujarati)
# MW2
શિયાળામાં વાનગીઓ બનાવવા ની અને ખાવા ની ખૂબ મજા આવે છે.આજે મે મારા પરિવાર માટે સ્વાદિષ્ટ દેશી ડીશ તૈયાર કરી છે.જુવાર ના રોટલા,તુવર દાણા ની ડખી,નાંગલી ની પાપડી,લીલી હળદર ની કચુંબર અને છાશ.તુવર દાણા ની ડખી એક વિસરાતી દેશી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી તુવર દાણા ને સાફ કરવા.જરૂરી પાણી ઉમેરી દાણા બાફી લેવા.
- 2
એક પેનમાં બે ચમચી તેલ લેવું.તેમા ચણા નો લોટ ઉમેરી શેકી લેવો.લોટ માં બાફેલા તુવર દાણા પાણી સાથે ઉમેરી દેવા.બે કપ પાણી ઉમેરી હલાવો.
- 3
બધા મસાલા ઉમેરો.લોટ અને તુવર દાણા નુ મિશ્રણ એકરસ થાય એટલે લીલું લસણ અને લીબું નો રસ ઉમેરો.
- 4
બે ચમચી તેલ લેવું.રાઈ,હિંગ,લસણ ની પેસ્ટ,લાલ મરચું નાખી વઘાર કરો.ઉપર થી કોથમીર ભભરાવો.સ્વાદિષ્ટ તુવર દાણા ની ડખી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
-
તુવર ની ઢોકળી.(Tuvar Dhokli Recipe in Gujarati.)
#GA4#Week13Tuvar. Post 3શિયાળામાં લીલી તુવર સરસ મળે છે પણ મે મારા પપ્પા ની મનપસંદ ડીશ સૂકી તુવર ( કઠોળ) ની ઢોકળી બનાવી છે.સૂકી તુવર ની ઢોકળી ખાતી વખતે ઉપર થી કાચું સિંગતેલ નાખી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
છીપ દાળ અને રોટલા
#શિયાળાદક્ષિણ ગુજરાત માં આ છીપ દાળ નું શાક અને જુવાર ના રોટલા ફેમસ છે.કડવા લાલ ની પાપડી ના દાણા ને પલાળી છોતરા કાઢી દાળ તૈયાર કરવામાં આવે છે.સાથે મરચાં અને જુવાર ના રોટલા ખાય છે તો ચાલો જોઈએ છીપ દાળ નું શાક.... Bhumika Parmar -
લીલવા ઇન ગ્રીન ગ્રેવી (Lilva In Green Gravy Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ને લીલા મસાલા ની ગ્રેવી મા બનાવવાની અને ખાવા ની મજ્જા કાંઇ ઓર જ હોય છે Ketki Dave -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
દોરા કંદ.(Dora Kand Recipe in Gujarati.)
#GA4#Week14Yam. Post2 ગુજરાતી ઘરો માં શિયાળો બેસતા વિવિધ વાનગીઓ બને છે.શિયાળામાં રતાળુ ની સીઝન પણ ચાલુ થાય છે.રતાળુ માં થી બનતી વાનગીઓ મારી પહેલી પસંદ છે.રતાળુ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે. દક્ષિણ ગુજરાત માં રતાળુ માં થી બનતી એક યુનિક વાનગી શેર કરું છું.રતાળુ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી સુતર ના દોરા થી વીંટાળી દેવા અને બાફી લેવા.ખાતી વખતે દોરા કાઢી ઉપયોગ કરવો.રતાળુ ની કાતરી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે. Bhavna Desai -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
લીલી તુવર ના ટોઠા નું શાક
#લીલી#ઇબુક૧# પોસ્ટ ૪* શિયાળો એટલે એમ કેય તો ચાલે કે લીલા શાક ની ઋતુ લીલા શાક માં તુવર વેંગણ નું શાક તો બધા બનાવે. પણ આ તુવર ના ટોઠા નું સાક એ ખરેખર સારું શાક છે.લીલી તુવર ના ટોઠા નું શાક એ મહેસાણા બાજુ વધારે ખવાતું હોય છે .અને આ શાક ને ગરમ ગરમ બાજરી ના કે જુવાર ના રોટલા સાથે ખાવામાં આવે છે.આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે . તો તમે પણ બધા આ શિયાળા માં આ શાક જરૂર થી બનાવજો... Payal Nishit Naik -
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)
#EB Week5 રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
લીલવા દાણા માં મૂઠિયાં
#લીલી#મેથી ની ભાજી ના મૂઠિયાં અને સુરતી પાપડી નું કોમ્બિનેશન થી શાક બને એટલે આજુબાજુ ના ઘરો માં પણ એની સુગંધ ફેલાય જાય છે.આજે આપણે પાપડી ના દાણા જેને લીલવા પણ કહેવામાં આવે છે એમાં મૂઠિયાં મૂકી રસા વાળુ શાક બનાવશું. અત્યારે લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ બનાવતું શાક છે. ઠંડી માં આવા શાક ખાવાની ખૂબ મજા આવે છે.એની સાથે બાજરી ના રોટલા,લસણ ની લાલ ચટણી, ખીચા પાપડી, ગોળ ઘી અને છાસ મળી જાય તો એની સામે પાંચ પકવાન પણ ઝાંખા પડે. Kunti Naik -
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
આથેલી લીલી હળદર.(Raw Turmeric pickle)
શિયાળામાં લીલી હળદર મળી રહે છે.લીલી હળદર ખૂબ જ ગુણકારી છે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી લેવો. Bhavna Desai -
ચોળી ની દાળ
#દાળમિત્રો હમણાં દાળ અને કઢી ની એકથી એક ચડિયાતી વાનગીઓ જોવા મળે છે , એટલે હું પણ એક નવીન રેસિપી લાવી છું.લગભગ બાળકો કઠોળ ખાવામાં બહુ નખરાં કરતાં હોય છે પણ જો કંઈક અલગ રીતે બનાવી ને પીરસવામાં આવે તો તેઓ ચોક્કસ ખાસે.હુ જ્યારે આ દાળ બનાવતી ત્યારે મને એમ હતું કે ટેસ્ટી બને તો સારું, પણ ખરેખર ભાત સાથે કે રોટલા સાથે સર્વ કરજો મજા પડી જશે.તો ચાલો બનાવીએ.Heen
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
દાણા મૂઠિયાં નું શાક(Beans muthiya sabji recipe in Gujarati)
શિયાળામાં લીલા દાણા વાળા શાકભાજી ખૂબ મળે છે અને કાઠિયાવાડમાં આ દાણા મુઠીયા નુ શાક ખૂબ પ્રચલિત છે અને તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week12#besan Rajni Sanghavi -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
બાજરી અને મેથીના થેપલા એક સુપર હેલ્ધી કોમ્બિનેશન છે.ગરમાગરમ થેપલા ઉપર દેશી ઘી સાથે ખાવાની મજા આવે છે. તેમા આર્યન અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે .શિયાળા માટે હેલ્ધી ન્યુટ્રીશિયસ ડીશ બને છે. Bhavna Desai -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
આમળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
#લીલી શિયાળામાં દરેક ઘર માં લીલી ચટણી બનતી હોય છે. મે આમળા ની લીલી ચટણી બનાવી છે. આમળા માં વિટામીન સી ખૂબ જ હોય છે. શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી શકાય.આમળા અમૂલ્ય શક્તિ નો ખજાનો છે. Bhavna Desai -
તાંદળજા ની ભાજીનું શાક.(Tandarja Bhaji Shak in Gujarati.)
ક્રુષ્ણ ભગવાન નું પ્રિય તાંદળજા ની ભાજી નું શાક.દક્ષિણ ગુજરાત માં નાગપંચમી ના દિવસે ખીચડી,કઢી,ભાખરી અને તાંદળજા ની ભાજી નું શાક બનાવે છે.આ ભાજી ને રાતા છોડ ની ભાજી કે લાલ છોડ ની ભાજી પણ કહે છે. Bhavna Desai -
લીલી મકાઈ ના પકોડા (Lili Makai Pakoda Recipe In Gujarati)
#FDS#Friendship day special#jain recipe#SJR#corn pakode#corn recipe#lonawala corn pakoda વરસાદી માહોલ માં ગરમાગરમ તાજી લીલી મકાઈ ના ડોડા શેકી ને ખાવા ની મજા તો અનેરી છે જ પણ એ જ મકાઈ ના દાણા ના પકોડા ને સાથે લીલી ચટણી કે સૉસ કે ગરમાગરમ ચ્હા...બીજું કાંઈ ન ખપે...મારી ફ્રેન્ડ દિપાવલી ના આ ફેવરીટ... Krishna Dholakia -
વોલનટ ઉપમા વીથ ચટણી.(Walnut Upma With Chutney Recipe In Gujarati
#Walnuts અખરોટ માં વિટામિન ઈ,વિટામિન બી6, પ્રોટીન,ઓમેગા3, ફેટી એસિડ ભરપુર માત્રા માં રહેલા છે.અખરોટ માં રહેલું સારૂ કોલેસ્ટ્રોલ હાર્ટ માટે ખૂબ ઉપયોગી છે.આથી અખરોટ સુપર ફુડ માં સામેલ છે.અખરોટ નો ઉપયોગ કરી સ્વીટ ડીશ ઘણી બને છે.આજે મે તેનો ઉપયોગ કરી હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ બનાવી છે.તમે જરૂર ટ્રાય કરજો.રવો અને અખરોટ ને શેકી ને ઉપયોગ કર્યો છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (17)