કાજુ પનીર મસાલા(Kaju paneer Masala Recipe in Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

કાજુ પનીર મસાલા(Kaju paneer Masala Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
8વ્યક્તિ
  1. 300 ગ્રામપનીર
  2. 1/2કેપ્સિકમ
  3. 100 ગ્રામકાજુ
  4. 6 નંગટામેટાં
  5. 2 ચમચીમગજતરી ના બી
  6. 2 ચમચીતલ
  7. 1 ચમચીખસખસ
  8. પનીર ને કોટ કરવા માટે
  9. 4 ચમચીદહીં
  10. 3 ચમચીચણા નો લોટ
  11. મસાલા
  12. 1/2 ચમચીજીરું
  13. 2સૂકા લાલ મરચાં
  14. 3 નંગતમાલપત્ર
  15. 2તજ
  16. 2લવીંગ
  17. ચપટીહીંગ
  18. 2 ચમચીઆદુમાર્ નીપેસ્ટ
  19. 6 નંગલીલી ડુંગળી
  20. 2 ચમચીવાટેલું લસણ
  21. વઘાર માટે
  22. 4ચમચા તેલ
  23. 1 ચમચીઘી
  24. 1 ચમચીકસૂરિમેથી
  25. 3 ચમચીમરચું પાઉડર
  26. 1/2 ચમચીહળદર
  27. 4 ચમચીધાણાજીરું
  28. 1 ચમચીગરમ મસાલો
  29. મીઠું સ્વાદ અનુસાર
  30. ચપટીખાંડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પનીર અને કેપ્સિકમ. ના ટૂક કરી તેને દહીં માં બધા મસાલા ચપટી ચપટી ઉમેરીને શેકેલો ચણા નો લોટ નાખી બરાબર મિક્ષ કરી પનીર અને કેપ્સિકમ ને કોટ કરી 1 કલાક માટે ફ્રિજ રાખી. મૂકવું કલાક પછી એક. નોનસ્ટિક પેન માં તેલ મૂકી પનીર,કેપ્સિકમ ને સાતળી લેવું ઉપર ની સામગ્રી ને ગરમ પાણી માં 1 કલાક સુધી પલાળી રાખી બધું પીસીને તૈયાર કરી લો

  2. 2

    હવે ટામેટાં અને પલાળેલી વસ્તુ ની પેસ્ટ તૈયાર કરી છે પછી એક તપેલીમાં માં તેલ ગરમ કરી લસણ ડુંગળી ને અલગથી સાતળી. લીધા છે કેમકે બધા લસણ ડુંગળી નથી જમતા

  3. 3

    હવે એક લોયા માં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું,, તજ, લવીંગ સૂકા લાલ મરચાં તમાલપત્ર નાખી પછી વારાફરતી ટામેટાં અને બીજી બધી પેસ્ટ ઉમેરીને બધા મસાલા નાખી બરાબર સાતળી લો તેલ છૂટી જાય ત્યારે તેમાં 1ગ્લાસ જેટલું પાણી ઉમેરીને એક ઉભરો આવે ત્યારે તેમાં સાતળેલું પનીર અને કેપ્સિકમ ઉમેરીને ઉપરથી કસૂરિમેથી. જો પસન્દ હોય તો ખાંડ ઉમેરીને 2 મિનિટ સુધી ગેસ પર રહેવા દો

  4. 4

    હવે સરસ અને સ્વાદિષ્ટ. સબ્જી તૈયાર છે તેની ઉપર શેકેલા કાજુ ઉમેરીને ગરમ પરોઠા અને નાન સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes