પાલક પનીર(Palak paneer recipe in Gujarati)

શિયાળામાં શાકભાજી ખાવાની ઘણી મજા આવે છે અને તેમાં પાલકની ભાજી શરીર માટે ફાયદાકારક પણ છે અને આ એક વિડીઓ સમજી શકે જે બાળકોથી માંડીને બધાને જ ભાવતી હોય છે અને ગુણકારી હોવાથી એ આપણે રોજ પણ અલગ અલગ રીતે બનાવી ખાવી એ શરીર માટે જરૂરી છે
પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી ખાવાની ઘણી મજા આવે છે અને તેમાં પાલકની ભાજી શરીર માટે ફાયદાકારક પણ છે અને આ એક વિડીઓ સમજી શકે જે બાળકોથી માંડીને બધાને જ ભાવતી હોય છે અને ગુણકારી હોવાથી એ આપણે રોજ પણ અલગ અલગ રીતે બનાવી ખાવી એ શરીર માટે જરૂરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાને બાફી દેવા અને પાલકને પણ મીઠું નાખીને બાફી દેવી. ટામેટા બફાઈ જાય પછી મિક્સરમાં મગજતરી ના બી તજ લવિંગ અને કાશ્મીરી લાલ મરચું આખો નાખી પ્યુરી બનાવવી
- 2
એક કઢાઈમાં તેલ અને ઘી લઇ હળદર અને લાલ મરચું નાંખી ચમચીથી ફટાફટ હલાવવા પછી ટામેટાની પ્યુરી નાખી ઉકડવા દેવુ પછી એમાં મીઠું ધાણાજીરું પાઉડર ગરમ મસાલો નાખો
- 3
પાલક બફાઈ જાય પછી એને પાણી કાઢી નાખો અને મિક્સર ગ્રાઈન્ડર માં પાલક અને એક ચમચી મલાઈ નાંખી તેની પૂરી બનાવવી જે ટામેટાની પ્યુરી મા નાખીને ઉકાળી
- 4
પછી પનીરના ટુકડા નાખવા તમારો પાલક પનીર કેવી છે ને તમે પરોઠા નાન ભાખરી રોટલી ભાત જોડે પણ લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4#palak#પાલકશિયાળામાં ભાજી ખાવાની બહુ મજા આવે છે ભાજી શરીર માટે પોષ્ટિક ગુણકારી હોય છે અને ખાવામાં જેટલી મજા આવે છે દેશી ખાવાનું રોટલી ભાજી નુ શાક ખૂબ જ ભાવતું મેનુ છે.#cookpad_gu#cookpadindia Khushboo Vora -
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુકપાલક શરીર માટે ખૂબજ ફાયદા કારક છે જેને આપણે આપણા ડાયટ મા ઉમેરવી જ જોઈએ પણ ઘણા લોકો ને પાલક વધારે ભાવતી નથી.જેથી પાલક ને થોડી વધારે ટેસ્ટી બનાવવા માટે મે જરા અલગ રીતે પાલક ની સબ્જી બનાવી છે.જે ખાવા માં ખૂબજ ટેસ્ટી બને છે. Vishwa Shah -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#PSR#ATW3#Thechefstory#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ (11)