પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ગરમ પાણીમાં નમક નાખી બે મિનિટ ઉકાળી તરત બરફવાળા ઠંડા પાણી માં નાખી આને પાલકને બ્લાન્ચ કરવી ત્યારબાદ ટામેટાને પણ તેમ કરવું એટલે ટામેટાની છાલ સરળતાથી ઉતરી જાય
- 2
પનીર ના નાના ટુકડા કરી ઘીમાં તળવા ત્યારબાદ તે તેમાં ટામેટાં મરચા આદુ-લસણની ગ્રેવી કરવી ઘીમાં તજ લવિંગ ઉમેરી ટામેટાની ગ્રેવી ઉમેરવી તેમાંથી ઘી છૂટું પડે પછી તેમાં પાલકની ગ્રેવી ઉમેરો
- 3
પાલકની ગ્રેવી ઉઘડવા લાગે ત્યાર બાદ તેમાં તળેલા પનીરના પીસ ઉમેરવા અને મીઠું ઉમેરો ગ્રેવી ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી તેમાં વધેલું પનીર ખમણી ડેકોરેટ કરો મરી પાઉડર સ્પ્રીન્કલ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર ખીચડી (Palak Paneer Khichadi Recipe In Gujarati)
અમારા ઘરમાં બાળકોને પાલક ઓછી ભાવે છે પણ આ રીતે ખીચડીમાં નાખીને આપે તો ખૂબ જ મજા થી ખાય છે તમે પણ આને ટ્રાય કરી જુઓ. Mona Acharya -
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
-
-
પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
#MW2#પાલકપનીરશિયાળામાં શાકભાજી ખાવાની ઘણી મજા આવે છે અને તેમાં પાલકની ભાજી શરીર માટે ફાયદાકારક પણ છે અને આ એક વિડીઓ સમજી શકે જે બાળકોથી માંડીને બધાને જ ભાવતી હોય છે અને ગુણકારી હોવાથી એ આપણે રોજ પણ અલગ અલગ રીતે બનાવી ખાવી એ શરીર માટે જરૂરી છે#cookpad_gu Khushboo Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14179342
ટિપ્પણીઓ