મસાલા સીંગ (Masala Sing Recipe in Gujarati)

Drashti Sojitra
Drashti Sojitra @cook_27586110

મસાલા સીંગ (Masala Sing Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 - 25 minits
2 person
  1. 250મગફળીના દાણા
  2. 2 સ્પૂનતેલ
  3. 4-5કળી લસણ
  4. 1નાની ચમચી હળદર પાઉડર
  5. 1નાની ચમચી મીઠું
  6. 1 સ્પૂનમરચું પાઉડર
  7. 1 સ્પૂનધાણાજીરું પાઉડર
  8. 1 સ્પૂનખાંડ
  9. 2 સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 - 25 minits
  1. 1

    સૌપ્રથમ મગફળીને ફોલીને મગફળીના દાણા પ્રેશર કુકરમાં બાફવા.

  2. 2

    પ્રેશરકુકરમાં મગફળીને ધીમી આંચ પર પાંચ વિશાલ વગાડવી.

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ થવા મૂકીને તેમાં લસણ ના ટુકડા નાખવા અને લસણ ના ટુકડા ગોલ્ડન બ્રાઉન થવા દેવા.

  4. 4

    લસણ ના ટુકડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ લિંગ અને હળદર પાઉડર ઉમેરીને બફાઈ ગયેલા મગફળીના દાણા ઉમેરી દેવા.

  5. 5

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર, મીઠું, ખાંડ, લીંબુ ના રસ અને ધાણાજીરું પાઉડર ઉમેરી દેવા ત્યારબાદ સરખી રીતે મિક્સ કરી દેવું

  6. 6

    આ નાસ્તો ગરમાગરમ સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Drashti Sojitra
Drashti Sojitra @cook_27586110
પર

ટિપ્પણીઓ

Similar Recipes