પાલક પનીર(Palak paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ના પાન ને બરાબર ધોઈ ને છુટા પાડી લેવા.એક કડાઈ મા પાણી ગરમ કરી તેમાં પાલક ના પાન ને ૨થી૩ મીનીટ માટે રાખવા પછી ઠંડી પાણી મા થોડીવાર રાખીમુકવા.
- 2
ઠંડા થાય એટલે મીકસર જાર મા પીસી ને પેસ્ટ તૈયાર કરવી.
- 3
કડાઈ મા તેલ અથવા ઘી ગરમ કરી જીરુ ઉમેરી પાલક ની પેસ્ટ ઉમેરી થોડીવાર ચડવા દેવું પછી બધા મસાલા અને પનીર ના ટુકડા ઉમેરી ૨થી ૩ મીનીટ તાપ પર થવા દેવું.રોટી પરાઠા કે નાન સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14176003
ટિપ્પણીઓ