પાલક પનીર(palak. Paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવથી પેલા પાલક ને ગરમ પાણી મા ૨ મિનિટ બાફી લેવી, બફાઈ જાય એટલે તરત ઠંડા પાણી મા પાલક ને નાખવી પછી તેની ગ્રેવી બનાવી લેવી. પાલક ની ગ્રેવી કરતી વખતે પાણી જરૂર લાગે તો એડ કરવુ.
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરવુ પછી તેમા જીરૂ અને હિંગ નાખવી પછી ડુંગળી ની પેસ્ટ એડ કરી ૨ મિનિટ સાંતળવી પછી તેમા આદુ,મરચાં, લસણ ની પેસ્ટ એડ કરવી
- 3
પછી ટામેટા ની પેસ્ટ એડ કરવી, પછી ગ્રેવી મા સ્વાદ મુજબ મીઠું, હરદળ, ગરમ મસાલો, અને લાલ મરચું પાઉડર એડ કરવુ જો લીલા મરચાં તીખા હોઈ તો લાલ મરચુ ઓછુ નાખવુ પછી પાલક ની પેસ્ટ એડ કરવી
- 4
હવે પનીર ના નાના કટકા કરવા અને શાક મા એડ કરવા જો તમને તરી ને નાખવા હોઈ તો તરી ને પણ નાખી શકાય મે આયા તયરા નથી. પછી શાક ને ૨ જ મિનિટ ઉકાળવું કેમ કે પાલક બાફીને નાખી છે એટલે શાક ને બોવ ઉકાળવુ નઈ પડે. તો તૈયાર છે પાલક પનીર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ