રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાના લોટને એક મોટા બાઉલમાં લઈ લો
- 2
પછી તેમાં થોડીક હળદર હિંગ મીઠું એક ચમચી તેલ એડ કરીને તેનો મુલાયમ લોટ બાંધો
- 3
હવે ત્રણ ચમચી તેલ મૂકી પછી તેમાં જીરું હિંગ લીલા મરચા લસણની પેસ્ટ મૂકી છાશ નો વઘાર કરો
- 4
છાશ એકદમ ઉકડી જાય પછી તેમાં ઝારાની મદદથી સેવ પાડો
- 5
બધી સેવ પડી જાય ત્યારબાદ તેને થોડીવાર માટે ઉકડવા દો.... પછી તેમાં કોથમરી એડ કરો તો તૈયાર છે સેવ પડેલું શાક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)
#GA4#Week12આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે. Buddhadev Reena -
-
-
-
-
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
-
-
-
-
-
-
-
તલની ચટણી(Tal ni Chutney Recipe in Gujarati)
#GA4#week4#post2આ ચટણી મારી ખૂબ જ ફેવરિટ છે નાની હતી ત્યારે મને કોઈ ન ભાવતું શાક હોય તો આ ચટણીમાં તેલ નાખીને રોટલી સાથે આ ચટણી ખાતી હતી અને કોઈ શાક નો ટેસ્ટ થોડો સારો ના હોય અને તમે શાક સાથે ચટણી ખાઓ તો પણ તારે તમારા જમવાનું સ્વાદ ખૂબ જ વધી જાય છે.વળી આ ઝાડની ખૂબ હેલ્ધી પણ છે કારણ કે તલમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે જે મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. Manisha Parmar -
-
-
-
-
-
ખાંડવી મસાલા સેવ (Khandvi Masala Sev Recipe In Gujarati)
મે ખાસ આજ ખાંડવી તેમજ તેની સેવ પાડી છે જે વડીલ છે કે નાની દીકરીઓ છે કે જે જલ્દી પાટવડી પાથરી ન શકે તેના માટે ખાસ સરળ રીત HEMA OZA -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14152586
ટિપ્પણીઓ (2)