ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોવાર ને ધોઈને સમારી ને બાફી લો.
- 2
ઢોકળી માટે ઘઉં અને ચણાનો લોટ લો. તેમાં બધો સૂકો મસાલો ઉમેરો. તેલનું મોણ નાંખી એકદમ કઠણ લોટ બાંધો.
- 3
હવે એક કડાઈ માં બે ગ્લાસ પાણી ઉકળવા મુકો. પાણી ઉઠે એટલે લોટની નાની નાની થેપલી બનાવી તેને ઉકળવા મૂકો. કેટલી બફાઈ જશે એટલે પોતે જ પાણીમાં ઉપર તળવા માંડશે. તેને બહાર કાઢી ને તારી ઠરવા દો. તેના નાના પીસ કરો. ઉકાળેલા પાણી ને સાચવી રાખો.
- 4
હવે બીજી કળી માં તેલ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે અજમો,રાઈ,મેથી,હિંગ નો વઘાર કરો. બધું તતડે એટલે બાફેલા ગોવાર ઉમેરો. બધો સુકો મસાલો નાખી મિક્સ કરો. ઢોકળી બાફેલું પાણી છે એ જ તેમાં નાખો.
- 5
તે ઉકળે એટલે ગોળ ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું નાખી ઢોકળી નાખો. બે મિનિટ માટે ઢાંકી ને ઉકાળો. છેલ્લે ધાણાજીરું નાખી ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15135278
ટિપ્પણીઓ