સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)

સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કિટ ને મિક્સર જાર માં લઇ ને ક્રશ કરી લો.બટર ને માઇક્રોવેવ માં 30 સેકન્ડ રાખી મેલ્ટ કરી લો.
- 2
બિસ્કિટ વાળા મિશ્રણ ને સ્પ્રિંગ પેન માં લઇ ને હાથેથી દબાવીને એક લેયર બનાવી લો.તેને 10 મિનીટ માટે ફ્રિજ માં સેટ કરી લો.
- 3
હવે એક મિકસિંગ બોલ માં દહીં એડ કરી બિટર થી બીટ કરી લો.હવે તેમાં મિલ્ક મેડ એડ કરી તેને ફરીથી બીટ કરી લો.હવે ખાંડ પાઉડર એડ કરી ફરીથી બીટ કરી લો.
- 4
10-15 સ્ટ્રોબેરી ને મિક્સર માં લઇ ક્રશ કરી લો.આ ક્રશ ને દહીં વાળા મિશ્રણ માં એડ કરી 1 મિનીટ માટે બીટ કરી લો.હવે તેમાં 5-6 સ્ટ્રોબેરી નાં પીસિસ એડ કરી મિક્સ કરી લો.
- 5
કેક ટીન માં બિસ્કિટ ની ઉપર દહીં વાળું મિશ્રણ એડ કરી તેને સરખું લેયર બનાવી લો.હવે તેની ઉપર એલ્યુમિનીયમ ફોઈલ થી કવર કરી પેન ને ચારણી ઉપર રાખી તેને તપેલા માં રાખી ઢાંકીને 30 મિનીટ માટે બૉઇલ કરી લો.
- 6
હવે તેને થનડ઼ુ થવા દો.થનડ઼ુ થાય એટલે તેને 5 કલાક માટે ફ્રિજ માં સેટ કરી લો.
- 7
હવે સ્ટ્રોબેરી જેલી માટે 8-10 સ્ટ્રોબેરી ને ક્રશ કરી લો.હવે તેને પેન માં લઇ ખાંડ એડ કરી મિક્સ કરી લો.
- 8
એક વાટકી જીલેટીન એડ કરી ગરમ પાણી 4 ચમચી એડ કરી ઓગાળી લો.તેને સ્ટ્રોબેરી વાળા મિશ્રણ માં એડ કરી મિક્સ કરી લો.
- 9
થોડું ઘટ્ટ થાય એટલે રેડી છે. તેને થનડ઼ુ કરી લો.હવે તેને કેક ટીન માં દહીં વાળા મિશ્રણ ની ઉપર જેલી નું લેયર કરી લો.તેને 4 કલાક ફ્રિજ માં રાખી સેટ કરી લો.
- 10
હવે કેક ને અનમોલ્ડ કરી લો.ઉપર સ્ટ્રોબેરી મુકી ગાર્નીશ કરો.
- 11
રેડી છે સ્ટ્રોબેરી ચીઝકેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe in Gujarati)
#એનિવર્સરી#ડેઝર્ટસ/સ્વીટ્સ. Dipika Bhalla -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
-
-
સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ. Avani Suba -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
-
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#Famમારા ઘર મા મારા ફેમિલી ને સ્ટ્રોબેરી કેક બહુજ ભાવે છે.મારા ફેમિલી દર 8 દિવસ બાદ ફરમાઇશ કરેછે.મારા સસરા ની મનપસંદ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
-
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
ઓરેન્જ જેલી સ્ટ્રોબેરી કસ્ટર્ડ ડીલાઈટ(Orange jelly strawberry custard delight recipe in Gujarati)
#CookpadTurns4 Subhadra Patel -
સ્ટ્રોબેરી યોગર્ટ કેન્ડી(Strawberry yogurt candy recipe in Gujarati)
#GA4#Week1#Yogurtઆ રેસિપીમા સ્ટ્રોબેરી અને યોગર્ટનુ એક પરફેક્ટ કોમ્બીનેશન છે. સાથે તેના બંને મેઇન ઇનગ્રેડીયન્ટ્સ સ્ટ્રોબેરી અને યોગર્ટ હેલ્ધી પણ એટલા જ છે. અને તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે. Asmita Rupani -
-
-
-
-
મિક્સ ફ્રુટ કેક (Mix Fruit Cake Recipe in Gujarati)
#CookpadTurns4#week1#cookwithfruits#મિક્સ_ફ્રુટ_કેક ( Mix Fruit Cake Recipe in Gujarati) Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for turns 4 th year celebration Birthday.... આવી જ રીતે Cookpad માં મેમ્બર્સ વધતા રહે અને આ Cookpad ટીમ વધારે ફેમસ થતું રહે એવી મારી દિલ થી શુભેચ્છા... Cookpad India ni Birthday celebration માટે મે મિક્સ ફ્રૂટ ની કેક બનાવી છે. જેમાં મે કીવી, ઓરેન્જ, એપલ, બનાના, પપૈયા અને સ્ટ્રોબેરી નો ઉપયોગ કરી ને આ મિક્સ ફ્રૂટ કેક બનાવી છે. Daxa Parmar -
-
-
ચીઝ સ્ટ્રોબેરી ટાર્ટસ
ટાર્ટસ એ એક એકસોટીક ડેસર્ટ છે જે જુદા જુદા ફિલ્લિંગ સાથે પીરસાય છે. જે મીઠાં તથા નમકીન બંને હોય શકે. અત્યારે જ્યારે સ્ટ્રોબેરી ભરપૂર મળી રહી છે ત્યારે એની સાથે ચીઝ ને ભેળવી ને એક રસદાર ફિલિંગ વાળા ટાર્ટસ બનાવ્યા છે. Deepa Rupani -
-
-
More Recipes
ટિપ્પણીઓ (32)