પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને સારી રીતે ધોઈ લો હવે એમાં લવિંગ મરી તજ અને તમાલપત્ર નાંખી મોટા વાસણમાં ઉકળતા પાણીમાં છુટા બાફો
- 2
હવે એક કલાકની અંદર ફુલાવર બટાકા વટાણા અને કેપ્સિકમ એક કુકરમાં વ્હિસલ મારી અને બાફી લો
- 3
હવે ચોખા થોડા છુટા પડે એવા ચડે એટલે એક કાણા વાળા વાસણ માં કાઢી લો
- 4
હવે એક કડાઈમાં તેલ લો હવે એમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખો પછી એમાં ટામેટા ની પેસ્ટ નાખો પછી ટામેટા ની પેસ્ટ થોડી ચડે એટલે એમાં હળદર, મરચું, મીઠું, ધાણજીરું, ગરંમસલો,અને બિરયાની મસાલો નાંખો એને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો
- 5
હવે ટામેટા ની ગ્રેવી માં બાફેલા શાક નાખી થોડી વાર ચડવા દો પછી ગેસ બંધ કરો
- 6
હવે ડુંગળી ની સ્લાઈસ કરી તેલ માં ધીમે તાપે લાલ થવા દો અને કાજુ ને પણ તડી લો અને એને બાફેલા ચોખા માં છુટા ભભરાવી દો ઉપર થોડા ધાણા અને ફુદીનો પણ નાખો
- 7
હવે ભાત થોડા ઠંડા થાય પછી ગ્રેવી વાડું શાક ભાત માં નાખી હળવા હાથે મિક્સ કરી લો. તૈયાર છે પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4 #Week19ખૂબ સરળ અને ઝડપથી બને છે તેમજ સ્વાદિષ્ટ લાગે છે.Saloni Chauhan
More Recipes
ટિપ્પણીઓ (2)