હૈદ્રાબાદી પુલાવ(Hyderabadi pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લેવા.ડુંગળી ને પણ ઝીણા સમારી લેવી છે. એક તપેલીમાં પાણી નાખીને સોયાવડી 2 મિનિટ ઉકાળી લેવી. પછી તેને એક જારમાં નીતારી લેવું.
- 2
હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ મુકો પછી તેમાં એક ચમચી રાઇ જીરૂ નાખો પછી તેમાં ડુંગળી નો વઘાર કરો પછી બધી વસ્તુ નાખી અને હલાવો પછી તેમાં હળદર લાલ મરચું નાંખવું પછી સોયાવડી નાખો પછી તેને મિક્સ કરો અનુસાર મીઠું નાખો
- 3
પછી તેમાં basmati ચોખા નાખો પછી તેમાં કૂકરના ઢાંકણ ઢાંકી અને તેમાં બે સીટી વગાડો પછી બે મિનીટ ધીમા ગેસ પર રાખો ઠરે એટલે નીચે ઉતારી અને ઢાંકણ ખોલી અને એક ડીશમાં ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણો હૈદ્રાબાદી પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હૈદ્રાબાદી સેફરોન પુલાવ(Hyderabadi saffron pulao recipe in Gujarati)
#GA4#Week13 બહુ ઓછા મસાલા થી બનતા આ પુલાવ માં કેસર ની સુગંધ અને ટેસ્ટ ઉભરી આવે છે Bhavini Kotak -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
હૈદરાબાદી વેજીટેબલ બિરયાની(Hyderabadi Vegetable biryani recipe in Gujarati)
#GA4#Week13 Sangita kumbhani -
-
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
-
-
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week 19એકદમ સરળ અને ઝટપટ બની જતી રેસિપી.... rachna -
રાજસ્થાની પુલાવ (Rajasthani Pulao Recipe In Gujarati)
#GA4#Week19આ પુલાવ ને રાજસ્થાનમાં ત્યાડી કહે છે, અને ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે, અને આ મૂળ રાજસ્થાનની રેસીપી છે. Deepika Yash Antani -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
સોયા ચંકસ પુલાવ (Soya Chunks Pulao Recipe In Gujarati)
સોયા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી છે . કુકર મા ફટાફટ બની જાય છે . સોયાબીન મા પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, આર્યન,કેલ્શીયમ, ડાયટ્રી ફાયબર ખુબ સારા પ્રમાણ મા હોય છે ,જેથી દરેક ઉમ્ર ના વ્યકિત માટે ઉપયોગી છે. ડીનર કે લંચ મા કોઈ પણ સમય બનાવી શકાય છે કુકર મા ફટાફટ બની જાય છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184222
ટિપ્પણીઓ