વેજ હૈરાબાદી બિરયાની(Veg Hyderabadi biryani recipe in Gujarati)

વેજ હૈરાબાદી બિરયાની(Veg Hyderabadi biryani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને અડધો કલાક પલાળી રાખો.પછી એક મોટા વાસણમાં ચોખા ડૂબે એટલું પાણી ગરમ કરવા મૂકો.એમાં ૧ -૧ તજ,લવિંગ,ઇલાયચી, તમાલ પત્ર,મીઠું અને ૨ ચમચી તેલ નાખી પાણી ઉકાળો.
- 2
પાણી ઉકળી જાય ત્યારે તેમાં ચોખા નાંખો,ચોખા અધકચરાં ચડી જાય એટલે તેને એક સ્ટેઇનર માં કાઢી ને ઉપર ઠંડુ પાણી નાખી ને નિતારી લો.સાઇડ પર ઠંડા થવા દો
- 3
હવે ૩ થી ૪ નંગ કાંદા ને લાંબા સમારી ને તેલ મા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળો,અને બીજી ડિશ માં કાઢી લો.
- 4
હવે એક મોટી કઢાઇ માં ૫૦ ગ્રામ જેટલું ઘી લઈ એમાં બાકી માં સૂકા મસાલા,કાજુ ના ટુકડા,લીલા મરચાના મોટા ટુકડા અને જીરું નાખો,બધું ગોલ્ડન બ્રાઉન કલર નું થાય એટલે એમાં ૧ નાનો ઝીણો સમારેલો કાંદો નાખો.
- 5
કાંદો પણ ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખો,૧ મિનીટ સાંતળો અને બધા વેજીટેબલ ના મોટા ટુકડા કરીને નાખો.
- 6
હવે એમાં હળદર, ધાણા જીરું અને મીઠું નાખો.
- 7
૨ થી ૪ ચમચી બિરિયાની મસાલો,અને લાલ મરચું નાખી સારી રીતે મીક્સ કરો.
- 8
હવે ૧ વાટકી મોરું દહીં ઉમેરો અને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.
- 9
હવે એમાં ઝીણાં સમારેલાં લીલાં ધાણા અને ફુદીના ના પાન અને તળેલા કાંદા નાખો.અને અડધો ગ્લાસ પાણી નાંખો.
- 10
હવે ઉપરથી ચોખા નું લેયર કરો,અને ઉપર થી ફુદીના, લીલાં ધાણા અને તળેલાં કાંદા ભભરાવો.
- 11
ઉપરથી ૨ ચમચી ઘી નાખો.હવે આ રીતે પાછું બીજું લેયર કરો.
- 12
હવે ઉપરથી ઘી અને કેસર નું પાણી રેડો અને ઢાંકણ ઢાંકો.કઢાઈ ને એક બીજા તવા પર મૂકી મધ્યમ ગેસ કરી ૧૫ થી ૨૦ મિનીટ થવા દો.
- 13
૧૫ મિનીટ પછી તૈયાર છે હૈદરાબાદી બિરયાની, રાયતા સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
-
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
-
હૈદ્રાબાદી વેજ કોર્ન બિરયાની (Hyderabadi Veg Corn Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
-
-
-
-
બિરયાની (Biryani Recipe In Gujarati)
#virajબીરિયાનીવિરાજ સર સાથે બનાવેલી બીરિયાની . થોડા ફેરફાર સાથે બનાવી છે. Jayshree Chotalia -
-
હૈદ્રાબાદી સેફરોન પુલાવ(Hyderabadi saffron pulao recipe in Gujarati)
#GA4#Week13 બહુ ઓછા મસાલા થી બનતા આ પુલાવ માં કેસર ની સુગંધ અને ટેસ્ટ ઉભરી આવે છે Bhavini Kotak -
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#WK2#winterKichenChellenge-2#cookoadindia#cookoad gujarati सोनल जयेश सुथार -
હૈદરાબાદી બિરયાની વીથ બૈંગન સબ્જી(Hyderabadi biryani with bengan sabji recipe in Gujarati)
#GA4#WEEK13 Bhumi Kalariya -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી(Veg Hyderabadi Nizami handi recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Niral Sindhavad -
More Recipes
ટિપ્પણીઓ