દાળવડા (dalvada recipe in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

ચોમાસાં માં વરસાદ હોય ત્યારે અમદાવાદીઓને દાળ વડા પહેલા યાદ આવે.થોડોક વરસાદ પડ્યો નથી કે દાળવડા ની લારી અને દુકાનો ઉપર લાઈન લાગી જાય છે આમ તો બારેમાસ દાળવડા મળતા હોય છે પણ ચોમાસામાં વરસતા વરસાદમાં ગરમાગરમ ચા જોડે દાળવડા મળી જાય તો મજા આવી જાય.#સુપર સેફ 3#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ગ્રામ૫૦૦ મગની મોગર દાળ
  2. 2 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. બેથી ત્રણ ચમચી ઝીણું સમારેલું લસણ
  4. ૨ ચમચીછીણેલું આદું
  5. 2 ચમચીઝીણું સમારેલું મરચું
  6. 1/2વાડકી ઝીણી સમારેલ કોથમીર
  7. 1 ચમચીઅધકચરા મરી
  8. નમક મુજબ
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મગની મોગર દાળ ને ૪ થી ૫ કલાક પલાળી રાખો પલાળેલી દાળને નિતારીને દર દરી પીસી લો.

  2. 2

    હવે પીસેલી દાળ માં આદુ,મરચા,લસણ,ડુંગળી કોથમીર,મરી અને જરૂર મુજબ નમક ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી લો તેરે ગરમ કરી મીડીયમ ગેસ પર દાળવડા તળી લો. તૈયાર દાળ વડા ને ગરમાગરમ ચા,ડુંગળી અને તળેલા મરચા જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes