સમોસા(Samosa Recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનિટ
2 લોકો
  1. 250 ગ્રામમેંદો
  2. 50 ગ્રામકોથમીર ઝીણી સમારેલી
  3. 50 ગ્રામફુદીનો ઝીણો સમારેલો
  4. 5મરચા તીખા વાટેલા
  5. 2 ચમચીતેલ મોણ માટે
  6. 3બટાકા બાફેલા
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1લીંબુ નો રસ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા માં મીઠું,તેલનું મોણ, અને કોથમીર ફુદીનોઅને વટેલા મરચા નાખી ને લોટ બાંધી દો.

  2. 2

    હવે બાફેલા બટાકા ને મેસ કરી તેમાં કોથમીર,ફુદીનો,વટેલા મરચા, લીંબુ,અને ખાંડ ઉમેરી દો અને પુરણ તૈયાર કરો

  3. 3

    હવે લોટ માંથી લુવો લઈ પૂરી વણી ને બે ભાગ કરી દો અને સમોસા ભરી દો.

  4. 4

    ગરમ તેલ માં તળી લો તૈયાર સર્વ કરવા માટે સમોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes