મૂગદાળ પકોડી(Moongdal pakodi recipe in gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

મોનસુન મા ગરમ પકોડી ચા સાથે બધાં ને પ્રિય છે.

મૂગદાળ પકોડી(Moongdal pakodi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મોનસુન મા ગરમ પકોડી ચા સાથે બધાં ને પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
2 સર્વિંગ્સ
  1. ૨ કપમગની દાળ
  2. ૧/૨ કપચણા ની દાળ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૩ ચમચીઆદુ મરચા લસણ ક્રસ કરેલા
  5. ડુગરી ઝીણી સમારેલી
  6. કોથમીર ઝીણી સમારેલી
  7. ચપટીઅજમો
  8. ૧ ચમચીતેલ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    દાળ ૨ કલાક પલાળી કરકરી પીસી લેવી

  2. 2

    દાળ મા મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચા લસણ ક્રસ કરેલા, ડુગરી ઝીણી સમારેલી, અજમો ચપટી, કોથમીર ઝીણી સમારેલી ૧ ચમચી તેલ બધું મીક્સ કરી બેટર હલાવવુ પછી તેલ મુકી બા્ઉન તળી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes