કોબીજના પરાઠા (Cabbage paratha recipe in Gujarati)

#SS
આ રેસિપી મને મારી મમ્મી એ શિખવાડી હતી. મારા ઘર ના સહુ ની ફેવરિટ છે. ખાસ તો મારા મોટા દીકરા ની. બીજા દિવસે પણ શોધે.
કોબીજના પરાઠા (Cabbage paratha recipe in Gujarati)
#SS
આ રેસિપી મને મારી મમ્મી એ શિખવાડી હતી. મારા ઘર ના સહુ ની ફેવરિટ છે. ખાસ તો મારા મોટા દીકરા ની. બીજા દિવસે પણ શોધે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ ને છીણી થી છીણી લો, હવે એમાં બધાં મસાલા, લીલા ધાણા, મરચા લસણ ની પેસ્ટ નાખો. બીજી બાજુ એક વાટકી માં દહીં લઈ એમાં ગોળ ઓગળી લો.
- 2
હવે એમાં ઘઉં નો લોટ, દહીં ગોળ નું મિક્સર, અને મોણ માટે ૨-૩ ચમચા તેલ નાખી પરોઠા જેવો લોટ બાંધી લેવો. એમાં જરૂર પડે તો જ ૨-૩ ચમચી પાણી નાખી શકાય બાકી દહીં અને કોબીજ ના પાણી થી જ લોટ બંધાઈ જસે.
- 3
હવે લોટ ને ૧૦ મિનીટ રેસ્ટ અપો. બહુ વાર રાખવો નહી કેમ કે વધારે સમય રાખવાથી ઢીલો થઇ જવાની શક્યતા છે. હવે એમાંથી ગુલ્લું લઈ પરોઠું વણી લેવું. વનવા માટે જરૂર પડે તો અટામણ લઈ શકાય. હવે પરોઠા ને લોઢી માં તેલ મૂકી સેકી લેવું.
- 4
આ પરોઠા ને તમે ટામેટા ના શાક, વઘરેલું દહીં, ગ્રીન ચટણી અને અથાણાં સાથે પણ સર્વ કરી શકો છો. આ ચા સાથે પણ બહુ સરસ લાગે છે. જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MA Cookpad સારી સારી કોન્ટેસ્ટ આપે છે. તો માં... માં ના હાથ નું ખાઈ ને આપણે મોટા થયા છીએ. તો mummy ની બધી રેસીપી મારી ફેવરિટ છે જ. એમાંથી આ એક જે મારા mummy ખાસ બનાવે છે તે બટેટાવડા. મને અને મારા ઘર માં સૌને ને મમ્મી ના હાથ ના વડા. ખૂબ જ ભાવે છે.તો ચોક્કસ આ રીતે તમે પણ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
નેશનલ સેન્ડવિચ ડે પર મારા ઘર માં બધા ની ફેવરિટ રશિયન સેન્ડવિચ# સેન્ડવિચ ચેલેન્જ #NSD Nisha Shah -
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#AM4મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે. Sachi Sanket Naik -
ખજૂર- અંજીર ની પુરણપોળી (Khajur-Anjir Puranpoli Recipe In Gujarati)
#મોમહેલો ફ્રેન્ડ્સ, મોમ તો એક શબ્દ જ છે. પણ માતા માટે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું પડે. એક કહેવત છે ને કે "માં તે માં બીજા બધા વગડા ના વા" માં ની તોલે કોઈ ના આવી શકે સાચ્ચે... આમ તો સામાન્ય દિવસો માં આપણે ને રોજ રોજ કેહવા નથી જતા કે આપણે એને કેટલો પ્રેમ કરીયે છીએ અને એનું શું સ્થાન છે આપણા જીવન માં એટલે આપણે "મધર્સ ડે" ઉજવીયે છીએ અને આપણી માતા ને સ્પેશ્યલ ફિલ કરાવીએ છીએ. બાકી એક "માતા" તરીકે નો એનો પ્રેમ તો એટલો નિસ્વાર્થ હોય છે કે એની તોલે કોઈ ના આવી શકે. બાકી એના માટે તો ૩૬૫ દિવસ મધર્સ ડે પણ ઓછા પડે. એ "માં" તને શત શત નમન...👏હવે આવી વાનગી ની વાત.. એમ તો મને મારી મોમ ની બનાવેલી બઉ બધી વાનગીઓ ભાવે છે પણ આજે હું મારી મોમ ની એકદમ સ્પેશ્યલ ખજૂર-અંજીર ની પુરણપોળી લઇ ને આવી છું... મને એના હાથ ની આ પુરણપોળી એટલી ભાવે છે કે હું આંગળીઓ ચાટતી રહી જાઉં છું 😃 અને જ્યારે પણ ઘરે જાઉં એ મારા માટે સ્પેશ્યલ બનાવે જ અને જ્યારે હું મારા ઘરે પાછી આવાની હોઉં ત્યારે સ્પેશ્યલ બનાવી ને ડબ્બા માં પણ ભરી જ આપે...કુકપેડ અને કુકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણ ને સૌ ને "માતા" વિશે કંઈક કહેવાનો અને માં ની ખાસ વાનગી અહીં બતાવા માટે નો અવસર આપ્યો... Priyanka Gandhi -
સ્વીટ આલુ પરાઠા(sweet Aloo paratha recipe in in Gujarati)
#આલુ આ આલુ પરાઠા મારા ફેવરિટ છે, મારી મમ્મી મારા માટે બનાવતી.. Radhika Nirav Trivedi -
કેબેજ સંભારો(cabbage sambharo recipe in gujarati)
#GA4#week14ગોલ્ડન એપ્રોન માં બધા ના ઘર ની પારંપરિક વાનગી દર્શાવા નો લાહવો મળે છે. તો આજે મારી મમ્મી ની સરળ રેસિપી અહીં રજૂ કરું છું. Rashmi Adhvaryu -
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
મેથીના થેપલા(Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20કી વર્ડ થેપલાપોસ્ટ - 30 જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ સાંજ ના ભોજન માં થેપલા તો હોય જ....અનેક પ્રકારના થેપલા બનતા હોય છે...દૂધીના...કોથમીર ના...મૂળા ભાજી ના...ગાજરના અને મેથીના થેપલા તો all time fevourite....😊 Sudha Banjara Vasani -
કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
#LB આ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે બાળકો એ બહાને શાક પણ ખાય તો લંચ બોક્સ માટે બેસ્ટ છે. Manisha Desai -
-
પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)
આજે સાદું ખાવાની ઈચ્છા હતી .ના દાળ, ના ભાત..પરોઠા અને બટાકા નું શાક,રવિવાર ના દિવસે આરામ😀 Sangita Vyas -
કોથમીર ગારલીક લચ્છા પરાઠા(Garlic coriander lachcha paratha recipe In Gujarati)
Online school so break time garama garam નાસ્તો મારા દિકરા નું all time favourite 😋 આ પરોઠા મૈં બે રેસિપી મિક્સ કરી ને બનાવી છે મારી મમ્મી કોથમીર ની રોટલી બનાવતી અને મારી ફ્રેન્ડ પાસે થી લચ્ચા પરાઠા હું લોક ડાઉન માં બનાવતા શીખી તો બસ બંને ને મિક્સ કરી ને લસણ એડ કરી ને garlic coriander lachcha paratha 😊 #સપ્ટેમ્બર Komal Shah -
બરિતો (Burrito Recipe In Gujarati)
બરિતો એ મારા કાકી યુએસએ રહે છે એમને મને આ રેસીપી શીખવી હતી. પણ a વરસે અલોકો આવી ના શક્યા તો મારી પાસે ત્યાં ના ઇન્ગ્રેડીએન્ટ્સ નોતા તો હું એ ઇન્ડિયન સ્ટાઇલ માં બરિતો બનાવ્યો છે.જે એકદમ ત્યાં ના ટેસ્ટ જેવો જ લાગ્યો. Aneri H.Desai -
-
ચીઝ વડાપાંવ😄😄
# Childhoodહું નાની હતી ત્યાર થી મને મમ્મી ના હાથ ના ચીઝ વડા પાઉં બહુ જ ભાવે છે. ઘર માં જોં મારી ભાવતી વસ્તુ ના બની હોય તો મમ્મી મને વડા પાઉં બનાવી આપતી હતી. તો ચાલો એ રેસીપી હું શેર કરું છું. Arpita Shah -
પાણીપુરી પરોઠા (PaniPuri Paratha Recipe In Gujarati)
#GA4#Week1પાણીપુરી એ તો સૌ ની પ્રિય છે પણ એમાંથી કાંઇક આજે નવું બનાવીએ સ્વાદ તો પાણીપુરી નો જ હો...તિખોતમતમતો આ આઈડિયા મારી little princess એ આપ્યો છે તો ચાલો માણીએ પાણીપુરી પરોઠા😋🥘 Hemali Rindani -
સત્તુ ના પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
બિહાર ની સ્પેશ્યાલીટી. આ બ્રેકફાસ્ટ વાનગી હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે. આ પરોઠા filling ઈફેક્ટ આપે છે.સ્વાદ સાથે સેહત પણ.#EB#Week11 Bina Samir Telivala -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah -
પ્રોટીન ખીચડી (protein khichdi Recipe in Gujarati)
#મોમમારી ફેવરિટ જે મારી મમ્મી મારી માટે બનાવતી હતી. TRIVEDI REENA -
કોબીજના પરાઠા (cabbage paratha recipe in Gujarati)
#GA4#Week14#COOKPADINDIA#COOKPADGUJRATI#post:5 सोनल जयेश सुथार -
લીલી તુવેર ના પરાઠા (Lili Tuver Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆજે હું એક નવી રેસિપી લઇ ને આવી છું. આલુ પરાઠા, ગોભી પરાઠા અને બીજા અલગ અલગ પરાઠા બધા એ ખાધા હશે. હું આજે લીલવા ના પરાઠા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. લીલવા ની કચોરી નો જે માવો હોય તેમાં થી તમે બનાવી શકો છો. તમારે તળેલું ના ખાવુ હોય તો આ એક સારો વિકલ્પ છે... Bhumi Parikh -
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
સરપ્રાઇજિંગ પરાઠા (Surprising Paratha Recipe In Gujarati)
આ રેસીપી પેહલી વાર બનાવી છે મારા દીકરાને પરોઠા બહુજ ભાવે છે એટલે આજે મે એને થોડા ફેરફાર કરીને એના માટે લંચબોકસ મા surprising પરાઠા પેક કરીયા Smit Komal Shah -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
ટાકોસ
#RB5...મારા ટાકોસ..મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ના ફેવરિટ છે.તમારા બધા માટે આજની મારી ખાસ ખાસ રેસિપી... Sushma vyas -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#MA"Happy mothers Day"મેં મારી મમ્મી પાસેથી મેથીના થેપલા શીખ્યાં છે.એમ તો બધી ડીશ મમ્મી એ શીખવાડેલી છે.મેથીના થેપલા મારી મમ્મીનાં , મારા અને અમારા ધર માં બધાના ફેવરેટ છે. અમે કશે પણ ફરવા જઈએ મારી મમ્મી મને થેપલા બનાવી ને આપે છે. હું જયારે પણ ઇન્ડિયા માં આવું છું મારી મમ્મી મેથીના થેપલા મારા માટે એરપોર્ટ પર જ લઈ આવે છે. માં કોઈ પણ ડીશ બનાવે એમાં માં ના હાથ નો સ્વાદ અને ખાવા માં ટેસ્ટી જ હોય છે. કેમ કે માં પ્રેમ થી બનાવે છે અને ખવડાવે છે. મને 2 વર્ષ થઈ ગયાં છે મે મારા મમ્મી ના હાથથી જમી નથી આ કોરોના માં હું 2 વર્ષ થી ઇન્ડિયા નથી ગઈ .મને જયારે પણ મમ્મી ની યાદ આવે છે ત્યારે મેં મેથીના થેપલા બનાવી મમ્મી ને વિડિયો કોલ કરી એમની સાથે ખાઉં છું I Love You Mom ❤️ Miss u...... Payal Sachanandani (payal's kitchen) -
ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week10આ પરોઠા મે મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખ્યા છે. મારાં દીકરા ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (8)