સમોસા (samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં ઘી અજમો નાંખી બરાબર મિક્સ કરો. ત્યાર પછી પૂરતુ પાણી લઈને કડક લોટ બાંધો. આ લોટને ડિશ કે પછી ભીના મુલાયમ કપડાથી ઢાંકી દો અને સાઈડમાં 10થી 15 મિનિટ રહેવા દો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે હીંગ અને આદુ મરચાની પેસ્ટ નાંખી મીડિયમ ગેસ પર થોડી વાર સંતળાવા દો. ત્યાર પછી તેમાં બાફેલા વટાણા અને બટેટા ઉમેરી ચમચીના પાછળના ભાગથી મસળીને માવો બનાવો.
- 3
બટેટા અને વટાણાનો માવો બની જાય એટલે તેમાં ગરમ મસાલો, આમચૂર, ધાણા, નમક નાંખી બરાબર મિક્સ કરો અને મીડિયમ આંચ પર તેને 2 મિનિટ સુધી ચડવા દો. આ દરમિયાન સતત માવો હલાવતા રહો. ત્યાર પછી તેમાં કોથમીર ઉમેરી બીજી એક મિનિટ માટે હલાવો અને પછી ગેસ બંધ કરી દો. પૂરણ ઠંડુ થાય એટલે તેને સરખા ભાગમાં વિભાજીત કરી દો.
- 4
સમોસાનો લોટ સ્મૂધ થાય ત્યાં સુધી તેને મસળો. ત્યાર પછી તેને સરખા ભાગમાં વિભાજીત કરી દો. દરેક ભાગનો ગોળો વાળીને મોટી રોટલી વણી લો. આ રોટલીને ચપ્પુની મદદથી વચ્ચેથી એકસરખા ભાગમાં કાપી લો.
- 5
રોટલીના અર્ધગોળાકાર ભાગના બે છેડા બનાવી કોન જેવો આકાર તૈાર કરો. તેમાં સમોસાનું સ્ટફ ભરો અને પછી થોડુ પાણી લઈને તેના છેડા ચોંટાડી દો. આ રીતે એક પછી એક સમોસા વણતા જાવ.
- 6
કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં સમોસાને મીડિયમ ફ્લેમ પર તળો. બંને બાજુથી પડ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને તળી લો. બાદ તેને ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
Around The World Challenge Week 3 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSRરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે , Juliben Dave -
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
-
-
-
-
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#CTઆમ તોઅમારા ખંભાળિયામાં ઘણી બધીવાનગી ફેમસ છે.જેમકે ખત્રીની દાબેલી,જયંત નો રગડો, કુમારના ઢોસા,એ વન ની પાઉંભાજી, ગુસાણીના સમોસા.તો આજે સમોસા પર હાથ અજમાવીજ લઈએ😀😀ઘણા સમયથી સમોસા બનાવવાનું મન હતું પણ અફસોસ 21 માં weekમાં આવ્યા છતાંય બનાવવાનો સમય ન રહ્યો કાંઈ વાંધો નહીં હવે બનાવી લઉં છું 😀😀 Davda Bhavana -
-
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD#ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમારા બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી છે સ્વાદિષ્ટ સમોસા Ramaben Joshi -
-
-
-
-
-
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
-
સમોસા(samosa in Gujarati)
સવાર હોય કે સાંજ સમોસા તો કોઈ પણ સમયે ચાલે...#વિકમીલ૩જો # steamઅથવાફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૧૯ Bansi Chotaliya Chavda -
More Recipes
ટિપ્પણીઓ