ડ્રાય ફ્રુટ ચીકી (Dry fruits Chikki recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#cookpadturns4
Dry fruits chili
ડ્રાય ફ્રુટ શરીર માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે ડ્રાય ફ્રુટ ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો ડ્રાય ફ્રુટ ચીકી ગોળ માં બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ

ડ્રાય ફ્રુટ ચીકી (Dry fruits Chikki recipe in Gujarati)

#cookpadturns4
Dry fruits chili
ડ્રાય ફ્રુટ શરીર માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે ડ્રાય ફ્રુટ ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો ડ્રાય ફ્રુટ ચીકી ગોળ માં બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૫-૬ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપકાજુ
  2. ૧/૨ કપબદામ
  3. ૧/૨ કપપીસ્તા
  4. ૧/૨ કપસુકા। નારિયેળ ની કતરણ
  5. ૧ કપમખાણા
  6. ૧ કપગોળ
  7. ૧ ચમચીઘી
  8. જરુર પડે તેમ ઘી

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    એક કડાઈ માં ૨ ચમચી ઘી લો તેગરમ થાય એટલે કાજુ,બદામ,પિસ્તા, સુકા નારિયેળ ની કતરણ, ને મખાણા ને વારાફરતી ધીમાં તાપે શેકી લો જરુર પડે તો ઘી નાખવું જવુ

  2. 2

    બધા ડ્રાય ફ્રુટ શેકાય જાય એટલે તેના લાંબા કટકા કરી લો

  3. 3

    બીજી એક કડાઈમાં ૧ ચમચી ઘી નાખો પછી તેમા ગોળ ઉમેરો ને બરાબર હલાવતા રહો કેવી પાય આવી જાય એટલે તેમાં કટકા કરેલ ડ્રાય ફ્રુટ ઉમેરી દો બરાબર મિક્સ કરો ને ગેસ પર થી નીચે ઉતારી લો

  4. 4

    (કીચન પ્લેટ ફોમ સાફ કરી તેના પર તેલ લગાવી રાખવું આ પહેલા તૈયાર કરી લેવુ) મીક્સ કરેલ મીસ્રણ ને પ્લેટ ફોમ પર ઢાળી દો ને વેલણ ની મદદ થી વણી લો વેલણ માં પણ ઘી લગાવી દેવુ જેમાં છરી અથવા તાવીથા ની મદદથી કાપા પાડી લો

  5. 5

    ડ્રાય ફ્રુટ ચીકી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

ટિપ્પણીઓ (13)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
ઘરે આવો ખવડાવીશ
Thank you😊

Similar Recipes