પનીર ચીઝ સમોસા (paneer Cheese Samosa Recipe in Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#MA
#Cookpadguj
#Cookpadindia

Happy mother's day to all lovely Mothers
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Thank you so much cookpadguj. With this initiative, All daughters will be able to share their mother's recipes on your page.

મિત્રો આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુ.
મારી મમ્મી હું કોલેજ માં હતી ત્યાર થી રસોઈ શો જે બપોરે ગુજરાતી ચેનલ પર આવે છે તે જોતાં અને એ માં જે રેસિપી ગમે એ નોટબુક માં લખતા અને એમણે એટલી બધી નોટબુક ભરી દીધી છે આજે મારો son કોલેજ માં છે તો પણ એમનો intrest ગયો નથી .હજી પણ daily મમ્મી એ જુવે.એમનું જોઈ મને પણ intrest પડ્યો અને આજે મને પણ cookpadguj. માં બધા ની બનાવેલી અલગ અલગ dishes થી બધું સરસ શીખવા મળે છે.

કેહવાય છે કે સુરત ના લોકો ખાવાના શોખીન હોય છે અને એ વાત ખરેખર સાચી જ છે.
અમે જ્યારે પણ વેકેશન માં જઈએ ત્યારે મમ્મી અલગ અલગ વાનગી ઓ બનાવે અને અમને બધા ને પ્રેમ થી ખવડાવે.અને આ સમોસા મમ્મી જરૂર બનાવે.
જલ્દી અને સરળતા થી , એકદમ અલગ જ ચીઝી flavour ના આ સમોસા તૈયાર થાય છે.

Thank you so much Dishamam ,Ektamam and all Admins .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યકિત
  1. સ્ટફિંગ બનાવવા
  2. ૧૦૦ ગ્રામ બારીક સમારેલા પનીર ના ટુકડા
  3. ૧૦૦ ગ્રામ બારીક સમારેલા મોઝોરેલા અને processed ચીઝ ના ટુકડા
  4. medium size નો બારીક સમારેલા કાંદા
  5. બારીક સમારેલા કેપ્સીકમ
  6. સમારેલા બાફેલા બટાકા ના ટુકડા
  7. બાઉલ બારીક સમારેલા લીલા ધાણા, ફુદીનો
  8. લીલા મરચા કાપેલા
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ઓરેગાનો
  11. પેપ્રીકા
  12. સ્લરી માટે
  13. ૨ ચમચીwheat flour
  14. પાણી
  15. સમોસા ભરવા સમોસા પટ્ટી
  16. ઓઇલ માં fry કરવા ઓઇલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં સ્ટફિંગ માટે ના બધા ઘટકો મિક્સ કરવા.

  2. 2

    પછી સ્લારી બનાવવા માટે wheat ફ્લોર અને પાણી મિક્સ કરી પાતળી પેસ્ટ બનાવવી

  3. 3

    સમોસા પટ્ટી લઈ ને સમોસા ભરવા.
    પછી ઓઇલ માં fry કરવા

  4. 4

    ગરમાગરમ સમોસા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes