ચણાની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)

ચણાની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો સ્વાદ અનુસાર મીઠું અને તેલ નાખી ને મિક્સ કરી લેવું. ત્યારબાદ ધીમે ધીમે પાણી નાખવું અને પરોઠા જેવોલોટ બાંધવો.
- 2
ત્યારબાદ તેને કવર કરીને પંદરથી વીસ મિનિટ માટે સેટ કરવા મૂકી દો. ત્યારબાદ એક ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી દેવો અને લીંબુ ની સાઈઝ ના ગોળા બનાવવા ત્યારબાદ સૂકો લોટ લઈને વારાફરતી એકદમ પાતળું વણી લેવું. બધી જ શીટ તૈયાર થઈ જાય.ત્યારબાદ તેને થોડા ભીનાં કપડાં થી કવર કરી લેવી. ત્યારબાદ બધી જ શીટને કાચી પાકી શેકી લેવી.અને શીટ ની ચારે બાજુ કટ કરી લેવી. સમોસા પટ્ટી તૈયાર મળે છે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.
- 3
ત્યારબાદ એક વાડકીમાં બે ચમચી કોર્નફ્લોર લઈને એમાં થોડું પાણી એડ કરવું અને મિક્સ કરવું. આ મિશ્રણ સમોસા વાળતી વખતે લગાવવાથી સમોસા ખુલશે નહીં.
- 4
સમોસા ના સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ચણાની દાળ લેવી. ચણાની દાળને ચારથી પાંચ કલાક ગરમ પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ તેને બે સીટી મારી ને બાફી લેવી અને ધ્યાન રાખવું કે દાળ વધારે બફાઈ ન જાય. તેમાં કસુરી મેથી, લાલ મરચું પાઉડર,મીઠુ સ્વાદ અનુસાર,હળદર,આમચૂર પાઉડર જીરું,કોથમીર નાખવો અને બરાબર મિક્સ કરી લેવું. આમચૂર પાઉડર ન હોય તો તેમાં લીંબુનો રસ અથવા કાચી કેરી નાખી શકો છો!
- 5
સ્ટફિંગ તૈયાર થઈ જાય ત્યારબાદ સમોસા વાળી લેવા અને બધા સમોસા તૈયાર થઈ જાય ત્યારબાદ તેને મધ્યમ આંચે તળવા. મધ્યમાં આંચે સમોસા તળવા થી ક્રિસ્પી બને છે.
- 6
ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર,ફૂદીનો,લીલા મરચાં,સ્વાદ અનુસાર મીઠું,બે ચમચી દળેલી ખાંડ અને થોડો લીંબુનો રસ અથવા ત્રણ ચમચી કાચી કેરી કેરી નાખી ને પાણી એડ કરીને તેને પીસી લેવું.ત્યારબાદ બાફેલી ચણાની દાળને નાખીને દાળ અધકચરી રહે તે રીતે પીસવું દાળ ને એકદમ વધારે પીસવાની નથી. સમોસા નું સ્ટફિંગવધારે હોય તો એ પણ તમે એડ કરી શકો છો.
- 7
જો તમે બજારમાં મળતી પટ્ટીનો ઉપયોગ કરતા હોવ અને તે ફ્રીજમાં રાખેલી હોય તો તેને બનાવતા પહેલા 1/2 કલાક પહેલા બહાર રાખી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
-
ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
-
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
-
ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
#EB#Week7#cookpadindia#cookpadgujarati#samosa#pattisamosa#surti#chanadalદર વર્ષે 5 સપ્ટેમ્બર ને વર્લ્ડ સમોસા ડે તરીકે ઉજવવા માં આવે છે. ભારતીય માટે સમોસા અજાણ્યા નથી. પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે આપણા પ્રિય સમોસા નો ઉદ્ભવ ભારતમાં થયો નથી. કહેવાય છે કે સમોસા નો ઉદ્ભવ 10 મી સદી દરમિયાન મધ્ય પૂર્વના પ્રદેશમાં થયો હતો. સમોસાનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ઇરાની ઇતિહાસકાર અબોલ્ફઝલ બિહાકી ની રચના તારિખ-એ બેહાગી માં જોવા મળ્યો, જેમાં સમોસા ને ‘સમબોસા’ તરીકે ઓળખવામાં આવ્યા. સમોસા કદમાં નાના હોવાથી મુસાફરો દ્વારા નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.સમોસા ઘણા પ્રકાર ના હોય છે. તેમાં નો એક પ્રકાર છે પટ્ટી વાળા સમોસા જે સુડોળ ત્રિકોણાકાર ના હોય છે. તેમાં જાત-જાત નું સ્ટફિંગ ભરવા માં આવે છે. પટ્ટી વાળા સમોસા માં સુરત શહેર ના ચાના ની દાળ ના સમોસા ખૂબ પ્રખ્યાત છે જે મેં અહીં પ્રસ્તુત કર્યા છે. મારા ઘર માં અમેચણા ની દાળ ના સમોસા માં કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબ નિખરી ઉઠે છે. મારા ઘર માં આ સમોસા બધા ને ખૂબ જ પ્રિય છે. આ સમોસા ને લાંબા સમય સુધી ફ્રીઝર માં કાચા સ્ટોર કરી શકાય છે. Vaibhavi Boghawala -
-
-
-
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
માર્કેટમાં કાચી કેરી હવેજોવા મળે છે કેરી જોઈને કંઈક નવીન ખાવાનું મન થાય છે મેં ચણાની દાળ ને નવું રૂપ આપી બનાવી છે આ ચટપટી ચણાની દાળ વાસદમાં ખુબ જ પ્રખ્યાત છે Jayshree Doshi -
-
-
-
-
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
આલૂ મટર પટ્ટી સમોસા (Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7#pattisamosaમારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે. આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે. Palak Sheth -
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#MFF#JSR Cookpad મેમ્બર પાયલ મહેતા જી ની Recipe જોઈ ને પેહલી જ વાર બનાવ્યા છે.બોવ સરસ બન્યા હતા. Anupa Prajapati -
-
ચણાની દાળ ના દાળવડા (Chana Dal Dalvada Recipe In Gujarati)
વરસાદ સાથે દાળવડા અને ચા ખાવાની મજા જ અલગ હોઈ છે. Kunjan Mehta -
નવતાડ ના પટ્ટી સમોસા (Navtad Patti Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati jigna shah
More Recipes
ટિપ્પણીઓ