ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ને ધોઈ ચીરો કરી અંદરથી બીયા કાઢી લો
- 2
એક બાઉલ મા બધો મસાલો મીકસ કરો
- 3
મસાલો મરચા મા ભરી વરાળમા બાફી લો વધારા નો મસાલો બાફી લેવો બફાય જાય એટલે ગેસ બંધ કરવો
- 4
એક લોયા મા તેલ ગરમ કરી રાઇ હીંગ થી વઘાર કરી મરચા ઉમેરવા થોડીવાર ચડવા દહીં ગેસ બંધ કરવો
- 5
સવિઁગ બાઉલ મા કાઢી લો આ મરચા બે દિવસ બગડતા નથી
- 6
તૈયાર છે ભરેલા મરચા કાઠિયાવાડી થાળી ભરેલા મરચા વિના અધૂરી કહેવાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા મરચાં (stuffed marcha recipe in Gujarati)
આ મરચાં ગુજરાતી થાળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. અને ગઠિયા સાથે તો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week13 Buddhadev Reena -
-
ભરેલા મરચા( Stuffed Marcha Recipe in Gujarati
#GA4#week13 #chilly( મરચાં ના શોખીનો માટે નવી રીતે મરચા જે ખીચડી જોડે અથવા જમણવાર મા સાઇડ રેસીપી તરીકે..😋😋 Vaishali Soni -
-
-
લોટ વાળા મરચા (Lot Vala Marcha Recipe In Gujarati)
7,8 મીનીટ માં બની જાય છે, ટેસ્ટી પણ બને અને ખાઇ શકાય. Rashmi Pomal -
-
-
-
-
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
# સ્પાઈસી#વિકમીલ1વધુ આશાકનુનામ સાંભળતાજ નાના તો ઠીક પણ અમુક યુવા વર્ગને પણ નાકના ટેરવા ચડી જઈનેમો બગાડવા લાગે છે પણ અમારા ઘરમાં આ શાક થાય છે તેથી મે અહીં મૂક્યું છે Avani Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14218862
ટિપ્પણીઓ (3)