ગાજર લીલા મરચાનું અથાણું

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#GA4
#Week13
# puzzle answer- green chili

ગાજર લીલા મરચાનું અથાણું

#GA4
#Week13
# puzzle answer- green chili

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગગાજર
  2. ૨ નંગલીલા મરચા
  3. ૨ ચમચીરાઈના કુરિયા
  4. મીઠું જરૂર મુજબ
  5. લીંબુના રસ
  6. મોટી ચમચા તેલ
  7. 1 ચમચીજીરૂ
  8. 1 ચમચીવરિયાળી
  9. ચારથી પાંચ દાણા મેથીના
  10. 1 ચમચીહળદર
  11. ૧ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર અને મરચા ના કાપી ને રાખો

  2. 2

    હવે જીરું,વરિયાળી અને મેથી ને સેકી લો.

  3. 3

    એક તપેલીમાં તેલ ગરમ કરો. મીડીયમ ઠંડુ થયા બાદ તેમાં હિંગ, હળદર, મીઠું, roast મસાલો, રાયના કુરીયા ઉમેરો.

  4. 4

    રેડી છે ગાજર લીલા મરચાનું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes