ડ્રાયફ્રૂટ કતરી(Dryfruit trio katli recipe in Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ

બનવામા easy અને સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ...
#CookpadTurns4

ડ્રાયફ્રૂટ કતરી(Dryfruit trio katli recipe in Gujarati)

બનવામા easy અને સ્વાદમાં ખુબ જ સ્વાદિષ્ટ...
#CookpadTurns4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 લોકો
  1. 1 વાટકો બદામ
  2. 1 વાટકો કાજુ
  3. 1 વાટકો ખાંડ
  4. 1 વાટકો ગુલકંદ
  5. સોના નો વરખ (જો હોય તો)

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    બધા ડ્રાઈફ્રુટ ને અલગ અલગ પીસી લો.

  2. 2

    ખાંડ ની ચાસણી બનાવી લો.

  3. 3

    અલગ અલગ વાસણ ને ગ્રીઝ કરો અને તે મા ચાસનિ કાઢો અને બધા ડ્રાયફ્રૂટ્સ નો પિસેલો ભુક્કો નાખી ઠરે ત્યા સુધી રાહ જુઓ.(કાજુ બદામ અને ગુલકંદ અલગ અલગ થાળ મા કાઢવા)

  4. 4

    અલગ અલગ વાસણ મા હવે ઠરેલા બધા પાક ને વારાસર પેલા બદામ પછી ગુલકંદ અને કાજુ ના ચકદા મુકો.

  5. 5

    સુશોભન માટે સોના ના વરખ ને ઉપર ગોઠવો.(જો હોય તો)

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

Similar Recipes