રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કાજુ અને મિલ્ક પાઉડર ને પીસી લેશું, ત્યારબાદ ખાંડને પીસી લેશું.
- 2
હવે એક પેનમાં પીસેલી ખાંડ નાખી તેમાં ડૂબે એટલું પાણી ઉમેરી શું એક તારની ચાસણી આવે એટલે તેમાં કાજુનો ભૂકો ઉમેરીશું.
- 3
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું, હવે તેમાં એક ચમચી ઘી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી શું મિશ્રણ જ્યાં સુધી વાસણ ના છોડે ત્યાં સુધી તેને હલાવી શું.
- 4
હવે એક જાડી પ્લાસ્ટિક બેગ ઉપર મિશ્રણ નાખી તેને એકઠું કરી તેનો માવા જેવું તૈયાર કરીશું, લૂઓ તૈયાર કરીશું
- 5
ઉપર બીજી પ્લાસ્ટિક બેગ રાખી તેને વણી લેશું, હવે તેને કટર વડે કટ કરી લેશું.
- 6
તો તૈયાર છે આપણી કાજુ કતરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
-
-
-
કાજુ કતરી(kaju katri recipe in gujarati)
# વેસ્ટગુજરાતી ઓ સ્વીટ ના ખૂબ શોખીન હોય છે અને મારા ફેમિલી મેમ્બર્સ ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તો તમે પણ ટ્રાય કરજો Deepahindocha -
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
ઓછી વસ્તુ અને ફટાફટ બની જતી આ sweet ટેસ્ટ માં માં બહુ જ મસ્ત લાગે છે.મારા દીકરા ,દીકરી અને જમાઈને બહુ જ ભાવે છે.... Sonal Karia -
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#Weekend#Home_Made #Aluna_Vrat #Fast#રક્ષાબંધનનાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ. Urmi Desai -
-
-
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224513
ટિપ્પણીઓ (2)