કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા મેથી ની ભાજી,લીલા ધાણા,લીલા,લાલ મરચા,લીલું લસણ,,આદુ,મીઠું, અજમો,હીંગલીંબુ નો રસ નાખી હલાવી લ્યો હવે તેમાં થોડો થોડો કરી ચણાનો લોટ નાખી હલાવી લ્યો.
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે બટર માં સહેજ પાણી નાખતા જાવ અને ચાર આગળી અને અગુઠા થી સાવ નાના ભજીયા પડો ક્રિસ્પી થાય એટલે ઉતારી લ્યો.
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કુભાણીયા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 #કુંભણીયા_ભજીયા #વીન્ટર_સ્પેશિયલ #લીલુંલસણ #મેથી #કોથમીર #લીલીડુંગળી #બેસન#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeલીલું લસણ અને લીલી ડુંગળી મળતી હોય ત્યારે ખાસ કુંભણીયા ભજીયા બનતા હોય છે. ગરમાગરમ ભજીયા સાથે ચા , તળેલાં મરચા, લસણ ની લાલ ચટણી, કોથમીર ની લીલી ચટણી હોય તો , તો જલસો જ હો .... Manisha Sampat -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3સાંભળ્યું છે કે ભાવનગર સહેર નવપલિતાના ગામના કુંભણ ગ્રામ ના નામ થી આ ભજીયા પ્રખ્યાત છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરત માં આ ભજીયા ખૂબ જ પ્રમાણ માં લોકો બનાવે છે અને ખાય છે.આ ભજીયા માં સોડા નો ઉપયોગ કરવામાં આવતો નથી અને જીણા જીણા પાડવા માં આવે છે.સ્વાદ માં મસ્ત અને વારે વારે બનાવવા નુ મન થાય એવા આ ભજીયા છે. Varsha Karia I M Crazy About Cooking -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#week3#MS#cookpadgujarati ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. આ ભજીયા માં બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. આ ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા મરચાં અને ચા કે કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#Week6શિયાળા માં ગ્રીન મસાલા થી બનતી વાનગીઓ ખાવાની ખૂબ જ મજા પડે .એમાયે લીલી ડુંગળી,લસણ ,તીખા લીલા મરચા, આદુ ના ઉપયોગ ની વાત આવે એટલે સુરત ના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવા નું યાદ આવે .આ ભજીયા માં ભરપૂર ગ્રીન મસાલો અને મીઠું અને મરી સિવાય અન્ય કોઈ મસાલો કે મીઠા સોડા ઉમેરવા માં આવતા નથી છતાંયે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બને છે . Keshma Raichura -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા hetal shah -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 કુંભણીયા ભજીયા ગુજરાત નુ ભાવનગર પાસે આવેલ પાલિતાણા ના વર્ષો થી બંતા આ ભજીયા આજ કલ બહુજ ફેમસ થયા છે જે આજ મેં બનાવવીયા. Harsha Gohil -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
મિક્સ વેજ. કુંભણીયા ભજીયા જૈન (Mix Veg. Kumbhaniya Bhajiya Jain Recipe In Gujarati)
#JWC1#KUMBHANIYA#BHAJIYA#CRISPY#BREAKFAST#FARSAN#SPICY#Instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ સુરત ની સ્પેશ્યલ ભજીયા ની રેસીપી , જેને શિયાળાની કડકડતી ઠંડી માં લારી પર લોકો ખાસ ખાવા જાય છે.મેથી ની ભાજી અને લીલું લસણ ના શોકીન સુરતીઓ માટે લીલા લસણ ના ભજીયા ની રેસીપી જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.#WK3#MS Bina Samir Telivala -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735892
ટિપ્પણીઓ