ધાણા મરચાં ની ચટણી(chilli coriander chatney recipe in Gujarati)

Sapna Vora
Sapna Vora @cook_27760162

ધાણા મરચાં ની ચટણી(chilli coriander chatney recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામ ધાણા
  2. 4લીલાં મરચાં
  3. 1મોટું લીંબુ
  4. 3 ચમચીખાંડ
  5. 20 ગ્રામદાળિયા
  6. 1/2ચમચી ચાટ મસાલા
  7. 1 ચમચીજીરૂ
  8. નાનો કટકો આદુ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    આ ચટણી બનાવવા આપણે ધાણા દાળિયા લીલા મરચાં ફુદીનો ખાંડ મીઠું અને લીંબુ જોઈશે

  2. 2

    હવે બધું મિક્સર જારમાં નાખી દો

  3. 3

    હવે બધી વસ્તુને જાર માં નાખીને ફેરી દેવાનું

  4. 4

    હવે આપણી ચટપટી ચટણી તૈયાર છે. તમે અને કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Vora
Sapna Vora @cook_27760162
પર

ટિપ્પણીઓ

Similar Recipes