રાઈતા મરચાં (raita Chilli Recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ નંગલાલ અને લીલા મરચાં
  2. ટિ સ્પૃન તેલ
  3. ટી સ્પૃન લાલ મરચાં પાઉડર
  4. ટી સ્પૃન હળદર પાઉડર
  5. ટી સ્પૃન લીબુ નો રસ
  6. મિઠુ સ્વાદનુસાર
  7. સ્પુન રાઈ ના કુરીયા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાં ના કટકા કરી લો ત્યારબાદ તેમા બધો મસાલો મીકસ કરી લો

  2. 2

    તેને તમે ગાઠીયા,થેપલા સાથે ખાઈ શકો છો ખુબ જ ચટપટા અને ખાવા મા પણ મજા આવે તેવા હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes