ઘઉં ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનો કરકરો લોટ
  2. 1ચમચો તેલ નું મોણ
  3. 1/2બાઉલ દળેલી ખાંડ
  4. 1 ચમચીઈલાયચીનો ભૂકો
  5. તળવા માટે તેલ
  6. 3/4 કપઘી
  7. 1ચમચો ડ્રાયફ્રુટ (કાજુ બદામનો ભૂકો)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ઘઉંના લોટમાં મોણ નાખી કઠણ લોટ બાંધી લેવો

  2. 2

    તેના નાના ગોળા કરી અને તેલમાં ગુલાબી કલરના તળી લેવા

  3. 3

    ઠંડા પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લેવાં

  4. 4

    ક્રશ કરેલા મિશ્રણને ચારણીથી ચાળી તેમાં ઘી અને દળેલી ખાંડ નાખી ઈલાયચીનો ભૂકો અને ડ્રાયફ્રૂટ નાખી બરાબર મિક્સ કરી લેવું

  5. 5

    તેને નાના નાના લાડુ વાળી લેવા

  6. 6

    તૈયાર છે વાર પ્રસંગે ખાવા માટે ચુરમાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes