વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

Teatime breakfast

વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Teatime breakfast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 2-3ઠંડા રોટલા (આગલા દિવસ ના)
  2. 6-8લીલા મરચાં
  3. મોટો ચમચોલીલું લસણ જીણું સમારેલું
  4. 1ચમચો લીલાધાણા
  5. 1ચમચો તલ
  6. 2 મોટા ચમચાતેલ
  7. 1/2ચમચી રાઈ
  8. 5-6મીઠા લીમડા ના પાન
  9. 1/2ચમચી હળદર
  10. ચપટીગરમ મસાલો
  11. 2ચમચા મોરસ
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    રોટલા ને ચિલી કટર માં પીસી લો, લીલા મરચાં ને સમારી લો

  2. 2

    રોટલા માં હળદર અને મીઠું નાખી સાઈડ પર રાખો

  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ ઉમેરો.

  4. 4

    તેમાં લીલા મરચાં, સૂકું લસણ અને મીઠા લીમડા ના પાન ઉમેરો.

  5. 5

    પછી તેમાં પીસેલા રોટલો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો

  6. 6

    તેમાં ઉપરથી ગરમ મસાલો, લીલુ લસણ અને મોરસ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  7. 7

    2 થી 3 મિનીટ સુધી ગેસ પર રાખો પછી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes