રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ઉકળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં તેલ અને મીઠું એડ કરવું ત્યારબાદ તેમાં પાસ્તા એડ કરવા 15 મિનિટમાં પાસ્તા ચડી જશે પછી તેને કાણાવાળા વાસણમાં કાઢી લેવા જેથી બધું પાણી નીતરી જાય
- 2
એક કડાઈમાં તેલ લેવું તેમાં કાંદા કેપ્સિકમ મકાઈના દાણા ગાજર ઝીણું સમારીને નાખો દસ મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી એડ કરવી ટામેટાનો સોસ એડ કરવો પાંચ મિનિટ હલાવતા રહેવું ટામેટાની પ્યુરી ચડી જાય પછી તેમાં મીઠું મરચું નાખો બે મિનિટ બાદ તેમાં બાફેલા પાસ્તા એડ કરવા અને છેલ્લે તેમાં મિક્સ હબ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ કરવા એક પ્લેટમાં સર્વ કરીને તેના ઉપર ચીઝ છીણવુ રેડી છે રેડ ગ્રેવી પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
રેડ ગ્રેવી પાસ્તા
#બર્થડેબાળકો ની ફેવરિટ ડિશ.બથૅડે પાર્ટી હોય અને પાસ્તા ન હોય એવું કેમ બને. તો ચાલો બનાવીએ પાસ્તા.Heen
-
-
-
વૅજીટેબલ પાસ્તા (રેડ ગ્રેવી) (Vegetable Pasta Recipe In Gujarati)
આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો છોકરાઓ ને બોવજ ભાવશે disha bhatt -
-
-
-
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
-
-
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
-
-
પાસ્તા ઈન રેડ સોસ (Pasta In Red Sauce Recipe In Gujarati)
#prcનાના થી લઈને મોટા સુધી બધાની પસંદ. Sangita Vyas -
-
પંજાબી તડકા પાસ્તા
#Theincredibles#ફ્યુઝનપાસ્તા ને મે પંજાબી સ્ટાઈલ થી બનાવી ને કંઈક અલગ ડિશ બનાવી છે જેનાથી બાળકો અને મોટેરા ઓ બન્ને નું બેલેન્સ કરી શકાય છે Zarana Patel -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચીઝી ક્રીમી ટોમેટો મેક (Cheezy Creamy Tomato Mac recipe in Gujarati) (Jain)
#macaroni#cheese#Tomato#creamy#fresh_Jelepeno#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
-
-
-
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11102762
ટિપ્પણીઓ