બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)

#GA4
#Week25
આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ..
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4
#Week25
આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ મીઠું અને બીટ રૂટ ની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી રેડી રોટલી જેવો લોટ બાંધી લેવો.
- 2
હવે લોટ માંથી ગોળ લુવા કરી ગોળ પાતળી રોટલી વણી ને એક ડબા ના ઠંકન થી ગોળ કાપી લો જેથી એક સરખા માપ માં રોટલી બને.. બધી રોટલી શેકી લેવી.
- 3
સ્ટફિંગ માટે 5 થી 6 કલાક પલાળેલા રાજમા ને કુકર માં બાફી લેવા. હવે એક પેન માં તેલ મૂકી ચોપ કરેલું લસણ સાતડો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી હલાવો.. હવે ડુંગળી નાંખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.. પછી તેમાં ટોમેટો ઉમેરી થોડી વાર માટે સાંતળો.. થોડું સેકાય પછી બધા મસાલા કરી બાફેલા રાજમા ઉમેરો પછી બધું મિશ્રણ હલાવી 5 મિનિટ માટે ચડવા દો.
- 4
હવે કોલસ્લો માટે બધા વેજીટેબલ કાપી તેમાં મેયોનીઝ, કેચઅપ, ઓરેગાનો ચીલી ફ્લેક્સ ઉમેરો.
- 5
તૈયાર કરેલ રોટલી ને ફોરક થી કાના પાડી ઉપર તેલ લગાવી ઓવન માં રેક પર ફોટો માં બતાવ્યાં પ્રમાણે ઊંધી રહે તેમ ગોઠવી 180 ડીગ્રી પર10 મિનિટ બેક કરી લો એટલે મસ્ત ગુલાબી રંગ ના ટાકોસ તૈયાર થશે.
- 6
તૈયાર ટાકોસ ને ઠંડા પડે એટલે એસેમ્બ્લ કરો જેમાં પેહલા રાજમા નુ મિશ્રણ પાથરી ઊપર કોલસલો અને પછી ઉપર ચીઝ છીણેલું પાથરો.
- 7
ઉપર થી મેયોનિજ અને કેચઅપ થી ગાર્નિશ કરો.. ઇચ્છાનુસાર ગાર્નિશ કરી પ્લેત્તિંગ કરવું.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેકડ મેક્સિકો ટાકોસ (Baked Maxico Tacos Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#bakingrecipes#cookpadgujarati Sheetal Chovatiya -
મેગી વેજીટેબલ સ્ટરોમ્બોલી (Maggi Vegetable Stromboli Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujaratiસ્ત્રોમ્બોલી એક ઇટાલિયન રેસિપી છે.. જે પીઝા ના ડો માંથી બનતા હોય છે અને તેમાં પીઝા સોસ લગાવી અલગ અલગ પ્રકાર ના સ્ટફિંગ ભરી બેક કરી બનાવાય છે.. મે અહીં મેગી માંથી સ્ત્રોમ્બોલી બનાવી ઇનોવેશન કર્યું છે જેમાં વેજીટેબલ સાથે મેગી બનાવી સ્ટફિંગ કર્યું છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને બાળકો ની પ્રિય એવી મેગી અને પીઝા બંને નો સ્વાદ આવતો હોવાથી તેમને તો મોજ જ મોજ. Neeti Patel -
રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
માય સન ફેવરિટ#GA4#Week25# roti# roti tacos chef Nidhi Bole -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
#AM2એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊 Neeti Patel -
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
-
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
રોઝ બન્સ વિથ કોર્ન પેપર ફિલીંગ(Rose buns with corn-pepper filling recipe in Gujarati)
#સુપરશેફ2 માટે મેં રોઝ એટલે કે ગુલાબ ના આકાર માં બન બનાવ્યા છે જે જોવામાં આકર્ષક લાગે છે. આ આકાર હાથેથી જ આપી શકો છો જે મે સ્ટેપ માં બતાવ્યા છે. તમે આ વાનગી ટિફિન માં ભરીને પણ લઇ જઇ શકો છો કે પછી બચ્ચાં પાર્ટી સાથે એન્જોય કરો, આ સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવશે. તેને મનપસંદ ફિલિંગ કરીને તેને બનાવી શકો છો. Bijal Thaker -
ટાકોસ (Tacos Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaટાકોસ એ પ્રચલિત મેક્સિકન વ્યંજન છે. જે હાથ થી ખાઈ શકાય એવું વ્યંજન છે જેમાં ટોર્ટીઆ ની અંદર રાજમા, સાલસા, સલાડ, ચીઝ વગેરે ઉમેરી ને ખવાય છે. ટોર્ટીઆ કડક અને નરમ ,બન્ને વપરાય છે અને સામાન્ય રીતે તે મકાઈ ના લોટ થી બને છે. કડક ટાકો તળેલા અથવા બેક કરેલા હોય છે અને વળેલી પૂરી ના આકાર ના હોય છે જે બજાર માં સરળતા થી મળી રહે છે અને ઘરે પણ બનાવી શકાય છે. કડક ટોર્ટીઆ ટાકો શેલ તરીકે ઓળખાય છે. Deepa Rupani -
-
મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia#cookpadgujaratiથેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથી પાલક મિક્સ ના થેપલા પ્રસ્તુત કર્યા છે.ટાકો એક પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં મક્કાઈ ના લોટ અથવા ઘઉં ના લોટ માંથી નાના-નાના ટોર્ટિલા બનાવવામાં આવે છે જેની ઉપર ફીલિંગ મૂકી ટોર્ટિલા ને ફોલ્ડ કરી ને ખાવા માં આવે છે. અથવા ટોર્ટીલા ને વચ્ચે થી ફોલ્ડ કરી ને કડક કરી ને શેલ બનાવી દેવા માં આવે છે જેમાં ફીલિંગ ભરી ને ખાવા માં આવે છે. ફીલિંગ વિવિધ રીતે બનાવવા માં આવે છે પણ તેનું મુખ્ય ઘટક રાજમાં અથવા બીન્સ છે. તેની ઉપર ચીઝ, કેચપ અન્ય પ્રકાર ના સોસ તથા વેજિટેબલ્સ થી ટોપિંગ કરી ને ખાવામાં આવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગુજરાતી અને મેક્સીકન ક્વિઝીન નું ફયુઝન કર્યું છે જેમાં કોર્ન ટોર્ટીલા ને બદલે ગુજરાતી થેપલા ના શેલ બનાવ્યા છે અને ફિલિંગ મેક્સીકન સ્ટાઇલ થી બનાવ્યું છે. તો અહીં પ્રસ્તુત છે જોવા માં સુંદર તથા લલચામણાં અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ એવા ગુજરાતી-મેક્સીકન ડીશ થેપલા ટાકોસ. Vaibhavi Boghawala -
ડોમીનોઝ સ્ટાઈલ વ્હીટ ફ્લોર ટાકોસ (Dominos Style Wheat Flour Tacos Recipe In Gujarati)
#MRC વરસતા વરસાદ ની સીઝનમાં તીખું મસાલેદાર ખાવાની મજા આવે છે આજે મેં ડોમીનોઝ સ્ટાઈલ વ્હીટ ફ્લોર ટાકોસ બનાવીયા તમે પણ જરૂર બનાવસો Jigna Patel -
લેફ્ટઓવર રોટી એનચીલાડાસ (Leftover Roti Enchiladas Recipe In Gujarati)
#LOએન્ચીલાડાસ એ મેક્સિકન વાનગી છે ..જે ટોર્ટિલા માં થી બને છે જે મકાઈ ના લોટ અથવા મેંદા માંથી બનતી રોટલી છે.. મે આ એન્ચીલાડાસ રોટલી માંથી બનાવી છે .... રોટલી ઉપરાંત જો તમારી પાસે રાજમાં પણ પલાળેલા પડ્યા હોય તો આ વાનગી ખૂબ ઝડપથી બને છે ... તમે બેકબીન્સ નો પણ ઉપયોગ કરી શકો છો ... લેફટ રોટી માંથી એક હેલધિ ડિશ ખૂબ જલ્દી બની જાય છે... Hetal Chirag Buch -
મેક્સિકન ટાકોસ (Mexican Tacos Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreet good આ એક મેક્સિકન સ્ટ્રીટ ફૂડ છે જે હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે અને બધાને ભાવે એવું છે Dhruti Raval -
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
દિકરો ગમે ત્યારે ફરમાઇશ કરે કે" માઁ આજે પીઝા ખાવા છે" ત્યારે હું હોંશે હોંશે એને બનાવી આપું છું... કારણ પીઝા સૉસ હંમેશા બનેલો તૈયાર હોય છે Ketki Dave -
ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#cookpadindia#pasta#પાસ્તા#cookpadgujaratiપાસ્તા ઇટાલીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એશિયાના ઘણા ભાગોમાં લાંબા સમયથી પણ ખાવામાં આવે છે. તે ઇટાલીની રાષ્ટ્રીય વાનગી પણ છે, જેની શોધ 1986 માં થઈ હતી.પાસ્તા સ્ટાર્ચ અને પાણી માં થી બને છે. પાસ્તા સામાન્ય રીતે ઘઉંનો લોટ અથવા ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પાસ્તા ઘણાં વિવિધ આકાર અને સાઈઝ માં આવે છે. લાંબા પાસ્તા ને નૂડલ્સ કહેવામાં આવે છે. પાસ્તા ની લંબાઈ, પહોળાઈ તથા ધાર સીધી કે વાંકી-ચુકી ના આધારે જુદા જુદા નામ થી ઓળખાય છે, દા. ખ. પેને, મેક્રોની, સ્પગેટી, બો-ટાઈ, રેવિયોલી, વર્મીસેલી, લાઝાનિયા, વગેરે।આમ તો પાસ્તાની ઇન્ટરનેશનલ ડીશ આપણને ફિક્કી લાગે છે. એટલે જ તો આપણે ભારતીઓ ને દરેક ઇન્ટરનેશનલ વાનગી માં ઇન્ડિયન ટચ આપવાની ટેવ છે. મેં પણ અહીં ઇટાલિયન પાસ્તા ને ઇન્ડિયન ટચ આપી ચીઝી ટેન્ગી ટોમેટો ટેસ્ટ વાળા પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
હોટપોટ પનીર રાઇસ (Hotpot Paneer Rice Recipe In Gujarati)
#AM2આ એક ઇન્ડો ચાઈનીઝ ક્યુઝિન ની રેસીપી છે. જેમાં મેં રેગ્યુલર ચાઇનીઝ વેજ ફ્રાઇડ રાઇસનો બાઉલ અને સાથે હોટ પનીર ચીલી સોસ બનાવ્યો છે. અને તેને રાઇસ બાઉલમાં સાથે જ સર્વ કર્યો છે. એકદમ સ્પાઇસી ને ટેમ્પ્ટીંગ ડીશ છે.જેને ચાઇનીઝ કે રાઇસ બહુ જ પસંદ હોય તે બધાને ખૂબ જ ગમે તેવી છે. અને વેજિટેબલ્સ ચોપ કરીને રેડી હોય તો મિનિટોમાં બની જાય તેવી આસાન પણ છે. Palak Sheth -
રોટી પિઝા(roti pizza recipe in gujarati)
#ફટાફટ શુક્રવાર ઘણીવાર રોટલી આપણે આગળ પાછળ પડી હોય તો તેમાંથી ઘરમાં જ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ રોટી પીઝા બનાવી શકાય છે. જે સાંજના નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. કેમ કે બાળકો ક્લાસમાંથી આવ્યા હોય તો તેમને ઘરે આવીને ઝટપટ કંઈક ખાવાનું મન થાય છે.. તો આજે હું આપની સાથે રોટી પીઝા ની રેસીપી શેર કરું છું.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
વેજ ચીઝ રોટી રોલ્સ (Veg Cheese Roti Rolls Recipe In Gujarati)
#LO આપણા ઘરમાં ઘણી વખત રોટલી વધી પડતી હોય છે અને તેને આપણે નાસ્તામાં તળી નાખીએ કે પછી એનો બીજી રીતે ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પરંતુ આજે મેં રોટલી, ચીઝ અને શાકભાજીનો ઉપયોગ કરી એક અલગ જ વાનગી બનાવી છે જે નાના બાળકો સાથે મોટા લોકોને પણ ખૂબજ ભાવશે અને ઘરમાં રોટલી થોડી વધારે જ બનશે આ વાનગી બનાવવા માટે.😃 Vaishakhi Vyas -
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
#ફટાફટ#વિકેન્ડ(રવિવાર)#પોસ્ટ4#હમુસ#અરેબિકહમુસ મિડલ ઈસ્ટ દેશો ની એક પ્રખ્યાત વાનગી છે. જે બાફેલા છોલે ચણા માંથી બમાવવા માં આવે છે. મિડલ ઈસ્ટ માં છોલે ચણા નો અઢરક પાક થાય છે જેથી ચણા અરેબિક ક્વિઝીન નો અગત્ય નો ભાગ છે. હમુસ ની ઘણી વેરાઈટી મળે છે જેમ કે બેઈરૂટી હમુસ, મુતબ્બલ, બાબા ગનુષ, વગેરે. અરેબિક ફૂડ માં મસાલા આગળ પડતા નથી હોતા એટલે આપણને ફીક્કુ લાગે. પણ હવે ભારતીયો ને ધ્યાન માં રાખી ને સ્પાઈસી હમુસ પણ મળતું થઇ ગયું છે. હમુસ એટલું પ્રખ્યાત થઇ ગયું છે કે હવે દુનિયા ભર માં મળતું થઇ ગયું છે. કુવૈત માં રહી ને અમે હમુસ અને બીજી ઘણી બધી અરેબિક શાકાહારી વાનગીઓ ની મજા માણીયે છીએ. અહીં હમુસ ને પિતા બ્રેડ અથવા ખબુસ સાથે સર્વ કરવામાં આવે છે. સાથે આથેલી સલાડ અને મરચાં નું પાણી આપવામાં આવે છે. Vaibhavi Boghawala -
રેઇનબો સેલેડ (Rainbow Salad Recipe In Gujarati)
કોઈપણ પ્રકારના કાચા શાકભાજી અને ફળો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે શરીરને જરૂરી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કાચા ફળ અને શાકભાજી ઉપયોગમાં લેવા ખૂબ જ આવશ્યક કારણ કે તે એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર હોય છે. આ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ માંથી બનાવવામાં આવતું સુંદર અને રંગબેરંગી સેલેડ આરોગ્યવર્ધક છે અને સ્વાદિષ્ટ પણ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)
#સુપરશેફ૪#વીક૪#માઇઇબુક#પોસ્ટ૨૩ મોન્સુન સીઝનમાં હરરોજ સ્પાઈસી ખાવાનો શોખ હોય છે.. મેક્સિકન વાનગીઓ મને વધુ ભાવે છે કારણ કે તે સ્પાઈસી અને ખાટીમીઠી શક્તિ આપે તેવા ઘટકો ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
લસુની રોટી (Lasuni Roti Recipe In Gujarati)
#BR#MBR5#Week5 આજે મે મિક્સ લોટ માં લીલું લસણ અને કોથમીર ઉમેરી લસુની રોટી બનાવી છે જે હેલ્થ માટે ખૂબ જ સારી છે હેલધી અને ટેસ્ટી લસુની રોટી નાસ્તા માં તેમાં જ ડિનર માં પણ સર્વ કરી શકાય છે hetal shah -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
-
રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
#GA4 #Week25 બાળકો ને હંમેશા કંઈક નવું અને ચટપટું જોઈતું હોય છે . આપડા ઘરમાં રોટલી તો હંમેશા હોય છે આપડી પાસે જે વેજિટેબલ્સ હોય તે અને રોટી થી બનતી આ વાનગી ટેસ્ટ માં પણ બેસ્ટ છે નાના મોટા બધા ને પસંદ પડે છે Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (40)