કેબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ કોબી
  2. ૩ નંગમરચા
  3. ટામેટું સમારેલું
  4. ૧/૨હળદળ
  5. ૧/૨જીરું પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ખાંડ ૧/૨
  8. 1/2 ગાજર
  9. ૯/ ૧૦ વટાણા ના દાણા
  10. ૧/૪તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં તેલ મૂકી તેમાં રાઈ એડ કરી તેમાં હિંગ એડ કરો.હવે તેમાં કેબિન એડ કરો

  2. 2

    તેમાં મીઠું,મરચું,હળદળ,જીરું પાઉડર એડ કરો..તેમાં ટામેટું એડ કરો..હલાવો હવે તેમાં ખાંડ એડ કરીને હલાવો

  3. 3

    હવે ગરમ તેને એક બાઉલ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes