લાડુ(Ladoo Recipe in Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદાળિયા
  2. 3/4 કપગોળ
  3. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર ઝાર માં દાળિયા નાંખી ક્રશ કરી ભૂકો બનાવો

  2. 2

    પછી તેમાં ગોળ નાંખી ફરી ક્રશ કરો

  3. 3

    પછી તેમાં ઘી નાંખી મીક્સ કરી તેના નાના લાડુ વાળી પ્લેટ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes