લાડુ(Ladoo Recipe in Gujarati)

Pinalkumar Madlani
Pinalkumar Madlani @cook_23517594
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15  મીનીટ
8 સર્વિંગ્સ
  1. 1 કપતલ
  2. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

10-15  મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.

  2. 2

    હવે એક કડાઈમાં ખાંડ ને ગરમ કરો.હલાવતા રહો. ખાંડ ઓગળે એટલે તેમાં તલ મિક્સ કરો.

  3. 3

    હવે ગેસ બંધ કરી અને બે મિનિટ બાદ લાડુ બનાવવા.તૈયાર છે તલ ના લાડુ.સવારે નાસ્તા માં લેવા હેલધ માટે ખૂબ જ સારૂં. મેં સેવ મમરા સાથે સર્વ કર્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinalkumar Madlani
Pinalkumar Madlani @cook_23517594
પર

Similar Recipes