ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Laddu Recipe In Gujarati)

Jugnu Ganatra Sonpal @cook_26283424
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1ટીસ્પુન ઘી માં માપ મુજબ ડ્રાયફ્રુટ ધીમા તાપે રોસ્ટ કરવા
- 2
1ટી સ્પુન ઘી માં ધીમા તાપે ખજૂર. રોસ્ટ કરવા
- 3
ધીમા તાપે ખજૂર અને ડ્રાયફ્રુટ મીક્સ કરી 1મીનીટ પકાવો
- 4
ઠંડું થાય પછી હાથ માં ઘી લઈ લડું વાળીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવની ડ્રાયફ્રુટ ખીર (Sev Dryfruit Kheer Recipe In Gujarati)
#goldenapron3 week17 post26#સમર Gauri Sathe -
ખજૂર ડ્રાયફ્રુટ ના લાડુ (Khajur Dryfruit Laddu Recipe In Gujarati)
#GA4#week14શિયાળામાં ખજૂર ખાવો હેલ્થ માટે ખૂબજ સારો એમા પણ જો ડ્રાયફ્રુટ તેમજ સૂઠ તેમજ ગંઠોડા પાઉડર ઉમેરીને બનાવવા મા આવે તો વધારે ગુણકારી કેવાય. Disha vayeda -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (khajur dry fruit roll recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ Nisha -
-
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
#CB9ખજૂર પાક ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવતી મીઠાઈ છે જે ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરી ને બનાવા માં આવે છે એમાં ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી જેથી કેલરી કોન્સીયન્સ લોકો પણ ખાઈ શકે છે. એ ખુબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે અને બનાવવામાં પણ ખુબ સરળ છે. Harita Mendha -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajur Dryfruit Roll Recipe In Gujarati)
#કૂકબૂક#પોસ્ટ - ૧અહીંયા મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે જેને પ્રોટીન કેન્ડી બાર પણ કહેવામાં આવે છે કેમકે એમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ડ્રાયફ્રૂટ માં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ હોય છે અને આ સ્વીટ પણ છે એટલે આ બાળકોને બહુ જ ભાવે છે અને દિવાળીમાં પણ આ સ્વીટ આપણે બનાવતા હોઈએ છીએ. Ankita Solanki -
ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ (khjur dryfruit laddu Recipe In Gujarati)
#GA4#WEEK14ઠંડી ની સીઝન મા ખજૂર અને ડ્રાયફ્રૂટ ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક કારક છે. જેથી મે અહીં ફક્ત ચાર વસ્તુઓ માંથી આ લાડુ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. parita ganatra -
-
ડ્રાયફ્રુટ ખજૂર સ્વીટ (Dryfruit Khajur Sweet Recipe in Gujarati)
#cookpadturns4Recipe 2 (dryfruits) Avani Tanna -
-
લીલી ખારેક ના લાડુ(lili kharek na ladu recipe in Gujarati)
#ઉપવાસ #પોસ્ટ 1#માઇઇબુક #પોસ્ટ 26ખજૂર માં vitamins , minerals અને ફાઇબર ઘણી માત્રા માં હોય છે.. લીલી ખજૂર ફ્રૂટ તરીકે ઉપયોગ કરીએ છીએ.આજે ઉપવાસ હોવાથી મને ખજૂર નો હલવો બનાવવાનું યાદ આવ્યું. અને મેં બનાવ્યો લીલી ખજૂર નો લાડુ... મજા આવી ખાવાની.. Kshama Himesh Upadhyay -
-
-
-
-
મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)
#GA4#Week13# Makhanaમખાણા માં પ્રોટીન ,ફાયબર ભરપૂર હોય છે.અને કેલેરી ઓછી હોય છે.દરેક વયનાં લોકો માટે આ ખુબજ લાભદાયી છે. Geeta Rathod -
ડ્રાયફ્રુટ પૂરી(Dryfruit Poori Recipe in Gujarati)
#CookpadTurns4#Cook with dryfruits હેલો ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી પોતાની ઇનોવેટિવ રેસીપી છે. ઘણા બધા વિચારના અંતે આ રેસિપી ઉપર મે મહોર મારી છે... કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બાળકોને કે મોટાઓને અમુક ડ્રાયફ્રુટ ભાવતા નથી હોતા પણ તેમને આ રીતે ઇનોવેટિવ રેસીપી કરીને આપવાથી તે હોંશે હોંશે ખાઇ લે છે..... જેમાં મેં આજે નીચે મુજબના ડ્રાય ફુટ નો ઉપયોગ કર્યો છે...1 ખજૂર2 કાજુ3 બદામ4 કિસમિસ5 કાળી દ્રાક્ષ6 ખારેક7 તલ તો આ બધા જ ઉપર ના ડ્રાયફ્રુટ્સ માં અલગ અલગ જાતના પ્રોટીન વિટામિન રહેલા હોય છે જેનાથી આપણા બોડીને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે..... અને આમ પણ શિયાળામાં આવા પોષક તત્વોથી ભરપૂર વાનગીઓ ખાવાની ખૂબ મજા આવે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)
#CookpadTurns4🎂Happy birthday cookpad 🎂ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા. Nirali Dudhat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267964
ટિપ્પણીઓ