લાડુ (Ladoo Recipe in Gujarati)

Megha Thaker @cook_24550565
#GA4#week14#post1#ladva# કાટલાં ના લાડવા તો ઠડી માં ફાયદાકારક છે, શરીર માં ગરમી આપે છે, એટલે જરૂર થી બનાવજો,
લાડુ (Ladoo Recipe in Gujarati)
#GA4#week14#post1#ladva# કાટલાં ના લાડવા તો ઠડી માં ફાયદાકારક છે, શરીર માં ગરમી આપે છે, એટલે જરૂર થી બનાવજો,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લાડવા નો લોટ એક કડાઈમાં ઘી મૂકી ને શેકવું, અને અડધુ શેકાઈ જાય પછી
- 2
ત્યારે તેમાં ગુંદ મરી અને નારીયલ કટકી ઉમેરો પછી તેમાં વરીયારી અને હળદર ઉમેરો, બદામી રંગ થાય ત્યાં સુધી શેકો,
- 3
હવે પછી તેમાં ગોળ મિક્સ કરો ને ગોળ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દો, મેથીના કુરિયા, સૂઠ અને કાટલું બધું હલાવી લો મિક્સ થઇ જાય પછી પાણી મારો હાથ કરે અને ગરમાગરમ લાડવા વાળો એટલે તૈયાર છે કાટલાં ના લાડવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 Week-8 શિયાળા માટે ખાસ ગુંદર મેથી ના લાડુ. શરીર માટે ફાયદાકારક અને શરીર ના કોઈપણ પ્રકારના દુખાવા માટે ગુણકારી. Dipika Bhalla -
મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)
#GA4#week14 નાના મોટા બધા લોકો ના પ્રિય એટલે મમરા ના લાડુ Mayuri Kartik Patel -
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
મેથી ના લાડુ (Methi Laddu Recipe In Gujarati)
શિયાળા મા મેથી ના કે ચણા ના કે અડદિયા પાક ખાવાની જ ગ મજા જ કઈ અલગ છે.#GA4#WEEK14 Priti Panchal -
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
મેથી ચમેડ(Methi chamed recipe in Gujarati)
#MW1#વસાણાં#Mycookpadrecipe 29 શિયાળો આવે અને ગોળપાપડી ગુંદ, ટોપરા બધું નાખેલી, ખજૂર પાક, અને મેથી ચમેડ બને જ. નાનપણ થી આદત છે. પપ્પા ખૂબ શોખીન એટલે પણ બન્યા વગર રહે જ નહિ. આમ પણ મેથી ચમેડ શિયાળા માં એટલે બનાવવા મા આવે, કારણ મેથી અને એમાં નખાતા બધા વસાણાં શરીર ને ગરમાવો આપે, અને કહેવાય છે કે શિયાળા મા તબિયત જેટલી સાચવી હોય એ આખું વર્ષ કામ આવે, મેથી શરીર ના સાંધા માટે ખૂબ અગત્યનું, હાડકા ના દુખાવા, બધા માં ઔષધ નું કામ કરે. સુવાવડી સ્ત્રીઓ માટે પણ આ વસાણું ખૂબ જ અગત્ય નું છે. અત્યારે લોકો ને ભાવતું હોતું નથી પરંતુ દવા સમજી ને પણ ખાવું જ જોઈએ, પાતળા થવાની લ્હાય માં સ્વાથ્ય ને અવગણવાની આદત વૃદ્ધાવસ્થા માં નડતી હોય છે. આ વાનગી ની પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. મમ્મી બનાવવા માટે પ્રેરણા અને પપ્પા નવી અને પરંપરાગત વાનગી ના શોખીન એટલે બંને પ્રેરણાસ્ત્રોત. Hemaxi Buch -
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#Week1મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Komal Batavia -
-
કાટલા પાક (Katla Pak recipe in Gujarati)
#માઇઇબુકઆ પાક સુવાવડમાં ખૂબ જ ગુણકારી છે,અને શિયાળામાં પણ લેડીસ ખાઈ તો સ્ફૂર્તિ રહે છે,અને કમરના દુખાવામાં રાહત થાય છે .... Bhagyashree Yash -
મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો. Jigna Shukla -
મેથીપાક.(Methipak Recipe in Gujarati.)
#MW1 મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.મેથી શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના રોગ માટે ઉપયોગી થશે.મેથીપાક નો શિયાળામાં વસાણાં તરીકે અને સુવાવડ મા ઉપયોગ થાય છે.શિયાળામાં હેલ્ધી રહેવા અને શક્તિ મેળવવા વસાણાં ખાવા જોઈએ. શિયાળાની ઋતુ આખા વર્ષ ની શક્તિ ભેગી કરવાની ઋતુ છે.વસાણાં માં થી જરુરી શક્તિ અને વિટામિન મળી રહે છે.મેથીપાક બનાવતી વખતે દળેલી મેથી પાઉડર શેકવો નહીં. Bhavna Desai -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
મેથી પાક(Methi pak Recipe in Gujarati)
#MW1#post-1મેથી મા આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે. શિયાળામાં બહુ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ ના દર્દી માટે બહુ જ લાભદાયી છે. Avani Suba -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#FDS@pinal_patelપીનલ....અથાણાં બનાવવામાં માહિર..જોબ કરે છે એટલે ટાઈમ ઓછો મળે છે,તો આજે હું એને ગોળકેરી નું અથાણું બનાવી આપુ છું 😀મારી આજની રેસીપી પીનલ પટેલ ને dedicate કરું છું 🤝😍 Sangita Vyas -
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે... Jalpa Darshan Thakkar -
-
-
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#VR મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે Dipal Parmar -
લસણિયો બાજરી નો લાડુ
#GA4#week15#ગોળ# લસણ# શિયાળા માં બાજરી અને લસણ શરીર માટે સારું હોય છે તો Nisha Mandan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268554
ટિપ્પણીઓ (4)