ઢેબરા (Dhebra recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minit
1 સર્વિંગ
  1. 1 કપબાજરા નો લોટક
  2. 1 કપમેથી ni ભાજી 1ની
  3. પાણી
  4. તેલ ચોડવવા માંટે
  5. 1સ્પૂન મરચું
  6. ઑરો સર્વ કરવા માટે
  7. 1સ્પૂન હળદર
  8. 1સ્પૂન મીઠુ

રાંધવાની સૂચનાઓ

10 minit
  1. 1

    એક કથરોટ માં બાજરા નો લોટ લેવો. તેમાં મેથી ણી ભાજી અને મસાલા નાખી લોટ બાંધવો.

  2. 2

    હવે હાથે થી લોટ nasli તેને રોટલી થી જાદુ અને રોટલા થી પાતળું ઢેબરું બનાવી લેવું.

  3. 3

    હવે તેને લોઢી પર બન્ને બાજુ તેલ વડે શેકી. ઓરા સાથે સીવે કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Vimal Tanna
Harsha Vimal Tanna @cook_16550740
પર

Similar Recipes