રાજગરા ખીર (Rajgira Kheer Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

5મિનિટ
1વ્યક્તિ
  1. 1/2 કપરાજગરો
  2. 1/2 કપખાંડ
  3. 2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કડાઇ મૂકી ગરમ થાય એટલે થોડો રાજગરો નાખો ફૂટે એટલે કપડા વડે હલાવો.

  2. 2

    એ ફૂટે એટલે કાઢી લો. પછી કડાઇમાં દૂધ નાખી ફોડેલો રાજગરો નાખો અને ખાંડ નાખી ઉકળે એટલે ઉતારી લો.

  3. 3

    બાઉલ માં કાઢી કાજુ થી ગાર્નીસ કરી સર્વ કરો. આ ખીર ઠંડુ પણ સરસ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

Similar Recipes