હર્બલ ટી પ્રીમિક્સ (Herbal Tea Premix Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

હર્બલ ટી પ્રીમિક્સ (Herbal Tea Premix Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4-5ઇલાયચી
  2. 1-ટીસ્પૂન વરિયાળી
  3. 1-ટીસ્પૂન કાળા મરી
  4. 5-6- લવિંગ
  5. 1-લાંબી તજ
  6. 4-5કાળી દ્રાક્ષ
  7. 1-ટીસ્પૂન સુંઠ પાઉડર
  8. 1-ટીસ્પૂન અજમો
  9. લીંબુ
  10. ગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    હર્બલ ટી પ્રિ મિક્સ માટે: સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે ઇલાયચી અને તજ ને કપડા માં રાખી થોડાટુકડા કરી લો.

  3. 3

    પછી મિક્સર જાર લો તેમાં4-5 ઇલાયચી,વરિયાળી, કાળા મરી,લવિંગ,તજ,સુંઠપાવડર,અજમો નાખી ને પીસી લો,

  4. 4

    હર્બલ પ્રિ મિક્સ પાઉડર રેડી છે.તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.

  5. 5

    હવે હર્બલ ટી બનવા માટે પેલા તપેલી માં 2 ગ્લાસ પાણી લો.

  6. 6

    પાણી ને ઉકાળો આવે એટલે તેમાં આ પાઉડર અદ કરવાનો&તેમાં હવે કાળી દ્રાક્ષ નાખવાની.

  7. 7

    2ગ્લાશ માંથી ઊકળીને પાણી 1ગ્લાસ્સ થઇ જાય ત્યાં સુધી ઉકાળવું.

  8. 8

    હર્બલ ટી રેડી છે તેને ગાળીને લીંબુ અને ગોળ નાખી ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes