મસાલા ચા
સવારની મસ્ત મસાલા ચા.... સાથે મસાલા થેપલા... મસાલા પૂરી...
રાંધવાની સૂચનાઓ
- 1
ચા તો દરેક ઘરમાં બને જ છે.... કહે છે કે જેની ચા બગડી એની સવાર બગડી... અમારા ઘરમાં મારે જ સૌથી વધુ ચા જોઈએ... મિત્રો,, ચા ની રેસીપી લખતી નથી,,,માફ કરજો... મસાલા ચા પીવા ની જોડે પુરી થેપલા ખાવાની ઉતાવળ છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
-
મેથીના થેપલા અને મસાલા ચા (Methi Thepla & Masala Tea Recipe In Gujarati)
#GA4 #Week7#breakfastસવારે નાસ્તામાં ગરમાગરમ મેથીના થેપલા અને તેની સાથે મસાલા ચા મલી જાય તો એક ગુજરાતીને બીજું શું જોઈએ.Saloni Chauhan
-
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
-
મસાલા ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફીચા એ બધા નું પ્રિય પીણું કહી શકાય નાના મોટા બધા ને ચા ભાવતી હોય છે સાથે કોઈ ફરસાણ કે નાસ્તો હોય તો ખુબ જ માજા પાડી જાય Varsha Karia I M Crazy About Cooking -
-
-
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
કુલ્લડ આદુ મસાલા ચા
#ટીકોફીઆ ચા નો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે.એક વાર પીશો તો વારંવાર પીવાનું મન થાશે... Kala Ramoliya -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MasalaTeaચા મારી મમ્મી ની ફેવરીટ છે. જયારે મમ્મી ની તબીયત સારી નથી હોતી ત્યારે તે મને ચા બનવાનું કહે છે. એટલે મેં આજે એને માટે મસાલા ચા બનાવી.Poojan MT
-
મનભાવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા
#MBR7#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વર્ષ દરમિયાન અનેક રેસીપી બનાવી પ્રયોગો કર્યા ન્યૂનતમ બાબતો શીખી આજે મેં મારી સ્પેશ્યલ અને બેસ્ટ રેસીપી મન ભવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા બનાવી છે જે શિયાળામાં આપણા શરીરની સ્ટેમિના ટકાવી રાખે છે Ramaben Joshi -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને સવારની ચા સરસ હોય તો આખો દિવસ સુધરી જાય... Dr. Pushpa Dixit -
-
-
કટિંગ મસાલા ચા (Cutting Masala Tea Recipe In Gujarati)
#SF કટિંગ મસાલા ચાઈન્ડિયા માં Traveling ma આ ચા પીવાની મજા પડી જાય.ગાડી થી જતા હોય રસ્તા માં ગરમ ગરમ ચા પીતું જવાનું. શિયાળા દરમ્યાન આદુ અને મસાલા વાળી ચા પીવાની મજા કાંઈ ઓર હોય છે. Sonal Modha -
લવિંગ ની ચા
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે -કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા Minaxi Agravat -
એલચી મસાલા ચા (ilaichi masala tea recipe in Gujarati)
#goldenapron3#week 17#teaકોરોનાના વાઇરસથી લડવા ઇમ્યુનિટી વધારતી ચા રોજ પીવી જોઈએ.રોજ કઈ અલગ અલગ મસાલા નાખી ને ચા બનાવું છું.આદુ,ફૂદીનો,તુલસી,એલચી,તજ,સૂંઠ આ બધું અત્યારે ફાયદાકારક છે. Bhakti Adhiya -
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
#MRCઅદરક મસાલા ચા ચા એ ગુજરાતીઓ નું પ્રિય પીણું છે. Bhavini Kotak -
તંદુરી કૂલ્લડ મસાલા ચા (Tandoori Kullad Masala Tea Recipe In Gujarati)
#mrઆ ચા મે @cook_27161877 ની રેસીપી માં થોડા ફેરફાર કરી બનાવી છે. Hetal Chirag Buch -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#mr#મસાલા ચાચા એવું drink છે કેજે સવારે ઊઠીને પીવાથી શરીરમાં તાજગી આવે છે.કહેવાય છે કે ચા સરસ મળી દિવસ સરસ ગયો.મેં આજે ગુજરાતી સ્ટાઇલ ની મીઠી કડક મસાલા ઈલાયચી ચા બનાવી છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12548005
ટિપ્પણીઓ